એવું તો શું થયું કે બસંતીનું મોઢું ચડી ગયું!

નવી દિલ્હી,5 માર્ચ : બીજેપી સાંસદ જગદમ્બિકા પાલે સાંસદમાં રમી હોળી. તો વળી હોળીના આ રંગમાં રંગાયા કિરણ ખેર, સૌગત રોય જેવા અનેક સાંસદ. પણ જ્યારે પાલે બીજેપી સાંસદ હેમા માલિની પાસે પહોંચ્યા તો હેમા માલિનીએ રંગોથી મોઢું ચડાવી લીધી. પણ જગદમ્બિકા પાલે પણ બૂરા ના માનો હોળી હૈ, કરી સુંદર હેમા માલિનીના ગૌરા ગાલ પર રંગ લગાવી જ દીધો. બિચારી હેમાને અણગમા સાથે કરાવ્યું પોતાનું મોઢું રંગીન.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

બીજેપી સાંસદ જગદમ્બિકા પાલે સાંસદમાં રમી હોળી. તો વળી હોળીના આ રંગમાં રંગાયા કિરણ ખેર, સૌગત રોય જેવા અનેક સાંસદ. પણ જ્યારે પાલે બીજેપી સાંસદ હેમા માલિની પાસે પહોંચ્યા તો હેમા માલિનીએ રંગોથી મોઢું ચડાવી લીધી.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

પણ જગદમ્બિકા પાલે પણ બૂરા ના માનો હોળી હૈ, કરી સુંદર હેમા માલિનીના ગૌરા ગાલ પર રંગ લગાવી જ દીધો. બિચારી હેમાને અણગમા સાથે કરાવ્યું પોતાનું મોઢું રંગીન.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

એટલું જ નહીં જગદમ્બિકા પાલે ટીએમસી સભ્ય સૌગત રોયને પણ લગાવ્યો હોળીનો રંગ. આમ તો બીજેપી અને ટીએમસીને ઊભે પણ નથી બનતું પણ હોળી તહેવાર જ એવો છે કે ભલ ભલા તેના રંગમાં રંગાઇ જ જાય છે.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

વધુમાં બીજેપી સાંસદ સાક્ષી મહારાજે અને જગદમ્બિકા પાલે પણ લગાવ્યો એક બીજાને ગુલાલ.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

તે પછી વારો આવ્યો બીજેપી સાંસદ કિરણ ખેરનો પણ કિરણજીએ તો રંગ લગાડવાથી કર્યો સ્પષ્ટ ઇન્કાર.

બૂરા ના માનો હોલી હૈ!

બૂરા ના માનો હોલી હૈ!

પણ મીઠાઇને ના ન કહી શક્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X