કોલસા કૌભાંડમાં દરોડાઓનું સ્વાગત કરતી બીજેપી

પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભાજપા પૂર્વ કોલસા મંત્રી દસારી નારાયણ રાવ અને કોંગ્રેસ સાંસદ નવીન જિંદલના ત્યાં દરોડા પાડવાની વાતનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે ભાજપા નેતાઓની ફરિયાદ પર સીબીઆઇએ આ તપાસ શરૂ કરી છે અને આ મોટા ઘોટાળામાં તેણે એ તપાસ કરવી જોઇએ કે કોલસા બ્લોક ફાળવણીમાં રૂપિયાની જે લેન દેન થઇ તે ક્યાંથી આવ્યા અને ક્યા ગયા. તેમણે જણાવ્યું કે આના વગર તપાસ છેતરપીંડી છે.
ભાજપા પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાશન કાર્ડ સુદ્ધા લાંચ વગર નથી બનતું. આ મામલામાં એ નિશ્ચિત છે કે ધન સત્તાધારી પાર્ટીની પાસે ગયું છે નહી કે સરકારની પાસે. સરકાર પર તેમણે આરોપ લગાવ્યો કે તે તપાસમાં અડચણો નાખી રહી છે.
તેમણે કહ્યું કે તપાસ આમતો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઇ રહી છે પરંતુ સરકાર તેમાં હસ્તક્ષેપ કરી રહી છે. આ ઘોટાળામાં એક પૂર્વ કોયલા સચિવનું નામ આવ્યું છે પરંતુ સરકાર સીબીઆઇને તેમની પૂછપરછ કરવાની પરવાનગી આપી નથી. જાવડેકરે દાવો કર્યો છે કે આ મામલાથી સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો હજી પણ સરકારની પાસે છે જેને સીબીઆઇને તુરંત સોંપવી જોઇએ.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
