જમ્મુ કાશ્મીરના બસ ડેપો પર ગ્રેનેડ હુમલો, 29 લોકો ઘાયલ

જમ્મુ કાશ્મીરના બસ ડેપો પર બ્લાસ્ટની ખબર આવી રહી છે. આ બ્લાસ્ટમાં 8 લોકોના ઘાયલ થયાના સમાચારો પણ આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના બસ ડેપો પર બ્લાસ્ટની ખબર આવી રહી છે. આ બ્લાસ્ટમાં 29 લોકોના ઘાયલ થયાના સમાચારો પણ આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બસ ડેપો પર જે બ્લાસ્ટ હુમલો થયો છે, તેને એક ગ્રેનેડ હુમલો જણાવવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ઉત્તરાખંડના એક વ્યક્તિની મૌત થઇ ચુકી છે. આ યુવકની ઉમર 17 વર્ષની જણાવવામાં આવી રહી છે. તેનું નામ મોહમ્મદ શારીક છે અને તે હરિદ્વારનો જણાવવામાં આવી રહ્યો છે.

jammu kashmir

જમ્મુ કાશ્મીરના આઇજી એમ કે સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યા છે.

બ્લાસ્ટ પછી સુરક્ષાબળો ઘ્વારા આ વિસ્તાને ઘેરી લેવામાં આવ્યો છે. આ એક આતંકી હુમલો છે અને 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલા પછી રાજ્યમાં હાઈ એલર્ટની સ્થિતિ છે. જયારે બીજી બાજુ રાજ્યની ઇન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી પર પાકિસ્તાન ઘ્વારા સતત ફાયરિંગ કરીને સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.

જમ્મુ બસ ડેપો પર થયેલા હુમલામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X