બોલિવૂડ સિંગર સોનૂ નિગમ પર કોન્સર્ટ દરમિયાન થયો હૂમલો, ગાયક સૂરક્ષિત, બે ભાઇ થયા ઘાયલ જુઓ વીડિયો

બોલિવૂડ સિંગર સોનૂ નિગમ પર કોન્સર્ટ દરમિયાન થયો હૂમલો, ગાયક સુરક્ષિત છે જ્યારે અન્ય ભે ભાઇયો ઘાયલ થયા હતા.

બોલિવૂડના જાણીતા પ્લે બેક સિગર સોનૂ નિગમ પર સોમવારે સાંજે ચેંબૂર ફેસ્ટિવલ દરમિયાન આયોજિત મ્યુઝિકલ કોન્સર્ટ દરમિયાન અચાનક હૂમલો થયો હતો. સોનૂ નિમગ સાથેતેમના બે ભાઇ સ્ટેજ પર ઉપસ્થિત હતા. જેના પર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. સોનૂ નિમગ આ હૂમલામાં બાલ બાલ બચી ગયા હતા. પરંતુ તેમની સાથે હાજર તેના ભાઇ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. બંનેને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. તો સોનૂ નિગમને તેમના બોડીગાર્ડે સૂરક્ષિત બચાવી લીધા હતા.

sonu Nigam

સિંગરને બોડીગાર્ડે બચાવી લીધા હતા.
સિંગર પર આ હૂમલો થયો ત્યારે તે મુંબઇના ચૈબુરમાં એક લાઇવ મ્યુઝિક કોન્સર્ટ કરવા પહોચ્યા હતા. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરવામાં આવેલા ટ્વીટ અનુસાર આ હૂમલો મ્યુઝીક કોન્સર્ટ દરમિયાન શિવસેના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો. સોનૂ નિગમને અણુક લોકોએ ધક્કો માર્યો હતો. જો કે સસિંગરને તેમના બોલ્ડીગાર્ડે બચાવી લીધો હતો.

સોનૂ નિમગ પર થયેલા આ હૂમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમા સોનૂ નિગમ પર સ્ટેજના કિનારે ધક્કા આપતા હૂમલો કરતા અમુક લોકો અનજ આવી રહ્યા છે. આ ઘટનામાં સિગરનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમની સાથે હાજર તેમના બે ભાઇઓ ઘાયલ થઇ ગયા હતા.

સોનૂ નિગમ ઘણા મુદ્દા પર પોતાની બેબાક પ્રતિક્રિયા આપતા હોય છે. લાઉડસ્પિકર પર જ્યારે અજાન કરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો ત્યારે પણ તેમણે પોતાના વિચાર રાખ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X