ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી IRCTC દ્વારા મેળવો ફ્રી લેપટોપ-સ્માર્ટફોન

દેશમાં લાખો લોકો રેલ યાત્રા માટે દરરોજ ઓનલાઇન બુકિંગ કરાવે છે. હવે ઓનલાઇન બુકિંગ કરાવતાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) તમને આપશે ફ્રી લેપટોપ અને સ્માર્ટફોંસ. જો કે આઇઆરસીટીસીએ ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહન આપવા માટે સાપ્તાહિક લકી ડ્રો યોજના શરૂ કરી છે. તેના હેઠળ દર અઠવાડિયે લકી ડ્રોમાં પસંદગી પામેલા યાત્રીઓને લેપટોપ, સ્માર્ટફોન અને વૈષ્ણોદેવીની યાત્રાની ટિકીટ મળશે.

આઇઆરસીટીસી અધિકારીએ જણાવ્યું હતું કે રેલેવેએ ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ કરી વેબસાઇટને અપગ્રેડ કરી છે. તેનાથી હવે એક મિનિટમાં 2200 ટિકિટના બદલે 7200 ટિકીટ બનવા લાગ્યા છે. રેલવે સ્ટેશન બુકિંગ બારી પર ભીડ રહેવાના કારણે ઘણા લોકો રિઝર્વેશન ટિકીટ માટે 20 મિનિટથી 1 કલાક રાહ જોવી પડે છે.

irctc

વિજેતાઓના નામ વેબસાઇટ પર
આઇઆરસીટીસી દર અઠવાડિયે સોમવારે સાંજે કોમ્યુટરરાઇઝ્ડ લકી ડ્રો કરશે. સાથે જ સાંજે ચારેય વિજેતાઓના નામની યાદી વેબસાઇટ પર અપલોડક કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રોમાં પુરસ્કાર મેળવનાર વ્યક્તિનેઓને ઇનામની સૂચના ઇમેલ અને એસએમએસ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X