Brij Bhushan Sharma Singh ના ઘરે પહોચી દિલ્હી પોલીસ, કર્ચચારીઓ અને પરિવારના સભ્યોની કરી પુછપરછ

Brij Bhushan Sharma Singh ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને બજેપી સાસંદ બૃજભૂષણ શરમ સિહ શર્માને લઇને મોટી ખબર સામે આવી હતી. દિલ્હી પોલીસ બૃજભૂષણ શરણ સિહના લખનૌઉ અનો ગોડા સ્થિત ઘરે પહોચી હતી. અને તેમના નોકર અને સુરક્ષાકર્મીઓ તેમજ પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. એવુ જણાવામાં આવી રહ્યુ છે કે, દિલ્હી પોલીસે બૃજભૂષણની વર્કિગ અને વ્યવહારને લઇને પુછપરછ કરી હતી.

brij BHushan

દિલ્હી પોલીસે મહિલા પહેલવાનો દ્વારા બીજેપી સાસંદ અને ભારતીય કુશ્તી સઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિહ પર કથિત યૌન શોષણનો આરોપની તપાસ કરી રહી છે. આ અંગે દિલ્હી પોલીસ રવિવારે મોડી સાંજે લખનૌઉ અે ગોડા પહોચી હતી. ગૌડાના વિશ્નેહરપુરમાં ભાજપ સાસંદના પૈતૃક નિવાસ છે. પોલીસે કહ્યુ કે, 12 લોકોએ નિવેદન નોધવોામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર સોમવાર સુધીમાં આ સઁખ્યા 137 સુધી પહોચી ગઇ હતી.

યૌન શૌષણ મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે પહેલા પણ ગૌડ જિલ્લામાં લોકોના નિવેનદ લીધા હતા. તેમા સાસંદ બૃજભૂષણ શરણ સિહના નજીક, પરિજન સહયોગી અને સુરક્ષાકર્મીનો સમાવેશ થાય છે. ગોડાથી અણુક લોકોના નામ સરનામા મોબાઇલ નંબર સિવાય ઓળખ પત્ર પોતાની સાથે લઇ આવી છે. આ વચ્ચે બૃજભૂષણ શરણ સિહનું નવેદન સામે આવ્યુ છે તેમણે કહ્યુ કે, દિલ્હી પોલીસે અમારી કોઇ જ પુછપરછ નથી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X