મોટાભાઇએ નરેન્દ્ર મોદીના લગ્ન મુદ્દે આપી સ્પષ્ટતા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારી પત્ર ભરતી વખતે પ્રથમ વખત પોતાની પત્નીનો ઉલ્લેખ કર્યો તો દેશનો રાજકીય પારો ચઢી ગયો. હવે નરેન્દ્ર મોદીના જશોદાબેન સાથે લગ્ન મુદ્દે મોટાભાઇ સોમાભાઇ દામોદરદાસ મોદીએ સ્પષ્ટતા આપી દિધી છે. સોમાભાઇએ મીડિયામાં એક વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે નરેન્દ્ર ભાઇના મનમાં બાળપણથી જ રાષ્ટ્ર સેવાની ભાવના હતી. તેમણે પોતાનું જીવન ઘર-પરિવારના બદલે રાષ્ટ્રને સમર્પિત કરવું વધુ સમજ્યું. હું બાળપણથી પોતાના નાનાભાઇમાં જે સાહસ અને ત્યાગ જોયો તે પોતાનામાં એક ઉદાહરણ છે. રાષ્ટ્ર સેવાની ભાવનાથી તરબોળ થઇને તેમણે બાળપણમાં જ ઘર છોડી દિધું. તે દેશ પ્રેમ અને પ્રભુ સેવામાં મગ્ન થઇ ગયા. આ પ્રવૃત્તિને તેમણે પોતાના જીવનનું વ્રત બનાવી લીધું.

સોમાભાઇએ કહ્યું કે અમે પાંચ ભાઇ અને એક બહેર ઘોર ગરીમાં માતા-પિતાની સાથે રહેતા હતા. અમે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એકદમ પછાત હતા. રૂઢિઓ અને સામાજિક જુરીતિઓની બોલબાલા હતી. એવામાં ઘરવાળાઓએ નરેન્દ્ર મોદીના લગ્ન 17 વર્ષની ઉંમરે કરી દિધા. પરંતુ નરેન્દ્ર મહાત્મા બુદ્ધ અને સ્વામી વિવેકાનંદથી ઘણા પ્રભાવિત હતા.

તે તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની મનમાં આકાંક્ષા ધરાવતા હતા. એવામાં તેમના માટે જશોદાબેન ચિમનભાઇ મોદી સાથે લગ્ન એક ઔપચારિક સંસ્કાર બનીને રહી ગયા. નરેન્દ્રભાઇએ તે દિવસોમાં જ ઘર ત્યાગી દિધું. લગભગ 45-50 વર્ષોથી તે ઘરથી બહાર છે. ત્યારબાદ જશોદાબેન પણ પોતાના પિતાના ઘરે જતા રહ્યાં. ત્યાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. તે પોતાની મહેનત અને ઇમાનદારી લીધે શિક્ષકની ભૂમિકામાં આઈ. આખા પરિવારે નરેન્દ્રભાઇના તપસ્યાપૂર્ણ જીવનનો સ્વિકાર કર્યો.

આજની તારીખમાં નરેન્દ્રભાઇ જે મુકામ પર છે ત્યાં તેમના જીવનની દરેક ઘટના પર ચર્ચા વ્યાજબી છે. પરંતુ હું દેશવાસીઓને વિનંતી કરું છું કે 45-50 વર્ષ પહેલાંની ઘટનાને આધાર બનાવીને નરેન્દ્રભાઇની પ્રતિષ્ઠા પર આંગળી ન ચિંધે. તેમના મનમાં અગાધ દેશ પ્રેમ છે. દેશ પ્રેમની સામે તેમની સામે દરેક વસ્તુ નાની છે. અમારા માતા-પિતા ભણેલા-ગણેલા ન હતા એટલા માટે તેમણે નરેન્દ્રભાઇને બાકી બાળકોની જેમ કિશોરવસ્થામાં જ પરણાવી દિધા. પરંતુ તે સ્વામી વિવેકાનંદ અને મહાત્મા બુદ્ધથી પ્રભાવિત છે.

સોમાભાઇએ મીડિયામાં એક વિજ્ઞપ્તિ જાહેર કરી

સોમાભાઇએ મીડિયામાં એક વિજ્ઞપ્તિ જાહેર કરી

સોમાભાઇએ મીડિયામાં એક વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે નરેન્દ્ર ભાઇના મનમાં બાળપણથી જ રાષ્ટ્ર સેવાની ભાવના હતી. તેમણે પોતાનું જીવન ઘર-પરિવારના બદલે રાષ્ટ્રને સમર્પિત કરવું વધુ સમજ્યું. હું બાળપણથી પોતાના નાનાભાઇમાં જે સાહસ અને ત્યાગ જોયો તે પોતાનામાં એક ઉદાહરણ છે. આ વિજ્ઞપ્તિ જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

મોટાભાઇએ નરેન્દ્ર મોદીના લગ્ન મુદ્દે આપી સ્પષ્ટતા

મોટાભાઇએ નરેન્દ્ર મોદીના લગ્ન મુદ્દે આપી સ્પષ્ટતા

સોમાભાઇએ મીડિયામાં એક વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે નરેન્દ્ર ભાઇના મનમાં બાળપણથી જ રાષ્ટ્ર સેવાની ભાવના હતી. તેમણે પોતાનું જીવન ઘર-પરિવારના બદલે રાષ્ટ્રને સમર્પિત કરવું વધુ સમજ્યું. હું બાળપણથી પોતાના નાનાભાઇમાં જે સાહસ અને ત્યાગ જોયો તે પોતાનામાં એક ઉદાહરણ છે. રાષ્ટ્ર સેવાની ભાવનાથી તરબોળ થઇને તેમણે બાળપણમાં જ ઘર છોડી દિધું. તે દેશ પ્રેમ અને પ્રભુ સેવામાં મગ્ન થઇ ગયા. આ પ્રવૃત્તિને તેમણે પોતાના જીવનનું વ્રત બનાવી લીધું.

English summary
Narendra Modi is in a spot after declaring himself as a married man. His brother Somabhai Damodardas Modi has issued a clarification on his marriage saying Modi was married to Jashodaben over 45 years back when he was a minor and the family was poor and uneducated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X