BRS નેતા અને તેના દિકરાનું અકસ્માતમાં મૌત
ભારત રાષ્ટ્ર સમિતિના નેતા થૌર્ય નાયક અને તેમના દિકરાનુ એક રોડ અકસ્માતમાં નીધન થઇ ગયુ હતુ. પોલીસ અનુસાર બંને શનિવારે નરસિંગીથી ચેગુતા જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. જેનાથી બંનેનુ નિધન થઇ ગયુ હતુ. આ દુર્ઘટના નરસિગી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

પોલીસે જણાવ્યુ હતુ કે, થૌર્ય નાયક અને તેના દિકરા અંકિત ચૈગુટાએ નરિસગી ગામથી જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનુ ટાયર ફાટી ગયુ હતુ. ગાડી અનિયંત્રીત થઇને ડિવાઇડર પર ચઢીને બીજી તરફ નીકળી ગઇ હતી. બીજી તરફથી આવી રહેલી લોરીએ કારને ટક્કર મારી દિધી હતી.
પોલીસે જણાવ્યુ હતુ કે, પિતા પુત્ર બંનેની ઘટના સ્થળે જ મૌત થઇ ગઇ હતી. બંનેના શબને રમયનપેટ સરકારી હોસ્પિટલમાં મોકલી દિધા હતા. આ મામલે કેસ દાખલ કરી દિધો ચે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
