પંજાબ-પાક બોર્ડર પર સંદિગ્ધ ગિતિવિધિ, બીએસએફે એક ને કર્યો ઠાર
પંજાબમાં પાકિસ્તાન સરહદ પર આજે સવારે સંદિગ્ધ ગિતિવિધ જોવા મળી છે. પંજાબ ફ્રંટિયર બીએસએફના પીઆરઓ તરફથી આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. બીએસએફ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, આજ સવારે બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ઘસણખોર ની સિંદિગ્ધ ગતિવિધિને જોઇ હતી.

આ ઘટના તરન તારન જિલ્લાના ઠેકલાન ગામની પાસેની છે. અંહિેયા પાકિસતાનને અડીને આવેલા બોર્ડર પર લાગેલા તાર પર આજ સવારે સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી હતી. બીએસએફના જવાને જ્યારે સંદિગ્ધને પડકાર ફેંક્યો તો તે રોકાયો નહી અને આગળ વધતો રહ્યો. ખતરાને જોતા તે ઘસણખોરને રોકવા માટે બીએસએફના જવાનોને ગોળી ચલાવી દિધી હતી. ત્યાર બાદ સંદિગ્ધ ઘુસણખોરની મૌત થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
