BSF દ્વારા સાંબામાં પાક ઘુસણખોરી કરતા ઘુસણખોરને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના સાંબામાં આજ સવારે પાકિસ્તાન તરપથી ઘુસણણ ખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી હતી. પાકિસ્તાન ઘુસણખોરની આ પ્રયાસને બોર્ડર સિક્યોરિટી ફોર્સે નિષ્ફળ કી દિધો હતો. ઘુષણખોરી કરનાર ઘુસણખોરને બીએસએફ જવાને ઠાર માર્યા હતા.

બીએસએફ જમ્મુ કાશ્મીરના પીઆરઓની તરફથી આ ઘુસણખોરીની જાણકારી આપવામાં આવી હતી. પીઆરોની તરફથી જણાવામા આવ્યુ છે કે, આજ સુવારે બીએસએફ ટુપે સંગિગ્ધ ગિતિવિધિને જોઇ હતી. જ્યાં એક વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય બોર્ડરને પાકિસ્તાન તરપથી કોર્સ કરી હતી.
બીએસએફના જવાનોએ ઘુસણખોરને ચેતવણી આપી હતી. પરંતુ તેમ છતા તે ના રોકાતા બોર્ડર પર લાગેલી ફેસિગ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાર બાદ ટુપે તેના પર ફાયરિગ કર્યુ હતુ. અને તેને ઠાર કર્યો હતો. હજી સુધી આ ગુસણખોરી કનાર શખ્સની વધુ કોઇ જાણકારી નથી મળી. તેની ઓળખ કરવામાં આવી રહી છે.
બીએસએફની તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામા આવ્યુ છે કે ઘુસણખોરની આ પર્યાસ 1 જુન 2023 ની સવારે કરવામાં આવી હતી બીએસએફ ભારત પાકિસ્તાનની 3323 કિલોમીટર બોર્ડરની સુરક્ષા કરવાનુ કામ કરે છે.












Click it and Unblock the Notifications
