Budget session : પીએનબી કૌભાંડ મામલે વિપક્ષ કર્યો વિરોધ
બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત સાથે જ મંગળવારના દિવસે વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. જાણો આ વિરોધ પ્રદર્શન પાછળના કારણો અહીં
બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત મંગળવારના દિવસે કરવામાં આવી. આજે સંસદ સદનની કાર્યવાહી શરૂ થવાની સાથે જ વિરોધમાં ફેરવાઇ ગઇ. નિરવ મોદી અને બેંક કૌંભાંડ મામલે વિપક્ષે ભેગા મળીને સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. નિરવ મોદી, એસએસસી સ્કેમ, કાવેરી જળ વિવાદ જેવા મુદ્દા લઇને વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાં જ બીજી તરફ સરકારની સાથી પાર્ટી તેવી તેલુગુ દેશમ પાર્ટીએ આંધ્ર પ્રદેશને વિશેષ શ્રેણીમાં રાખવાની માંગણી કરી હતી. આજે મંગળવારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને અમેઠી સાંસદ તેવા રાહુલ ગાંધીએ પીએનબી સ્કેમ મામલે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પ્રદર્શન કર્યું હતું. ટીડીપીના સાંસદોએ પણ આ મૂર્તિ પાસે બેસીને પોતાની માંગણી દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના સાંસદ જય પ્રકાશ નારાયણે એસએસસી કૌભાંડ મામલે લોકસભામાં જીરો અવર નોટિસ આપવામાં આવી હતી.

તો શિવસેના સાંસદોએ પણ મરાઠી ભાષાને ક્લાસિકલ ભાષા જાહેર કરવાની માંગણી સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજી તરફ આંધ પ્રદેશની માંગણીને લઇને વિરોધના પગલે પહેલા જ સદનને 11:30 વાગે સ્થગિત કરવામાં આવ્યું હતું. અને તે પછી સદનને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આમ વિવિધ અલગ અલગ મુદ્દાને કારણે સંસદમાં આજે વિરોધ પ્રદર્શનના વર્તૃળમાં ઊભેલું જોવા મળ્યું છે.

-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
