For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indor માં 'ભાજપ આપકે દ્વારા' અભિયાનની શરુઆત, જનતાના હાલ જાણવા નિકળ્યા પદાધિકારીઓ

ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતા સુધી પહોચાવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગ રીપે આજે ઇંદોરથી ભાજપ આપ કે દ્વારા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી

|
Google Oneindia Gujarati News

રાજનીતિના ગઢ સમાન શહેર ઇંદોરમાં ભાજપે મિશન 2023 ની તૈયારી ઝડપી કરી દિધી છે. અલગ અલગ પ્રકારના અભિયાન ચલાવીને જનતા સુધી પહોચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવમાં એક અભિયાન ભારતીય જનતપા પાર્ટી તરફથી વિધાનસભઆ એકમાં એક અભિયાન શરુ કરવામા આવ્યુ છે.જેમા ભાજપા આપના દ્વારા નામ આપવામાં આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત ભાજપ કાર્યકર્તા અને પદાધિકારીઓ જનતા સુધી પહોચી રહ્યા છે. અને સરકારની જનહિત કારી યોજનાને જણાવાની સાથે જનતાના દુખ દર્દને પણ સાંભશે.

BJP

વિધાનસભા એક વોર્ડ ક્રમાક 6 માં ભાજપના પદ્દાધિકારીઓ અને કાર્યકર્તાઓની ટીમ જનતાના દ્વાર પહોચી , જ્યા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ જનતાની સમસ્યા જાણાવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ સરકારની યોજનાઓ જનતા સુધી પહોચાડી આ દરમિયાન સુદર્ષન ગુપ્તા, કોર્પોરેટર સંધ્યા યાદવ સહિત મોટી સખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય સુદર્શ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, પહેલા વિધાયક આપકે દ્વારા કાર્યક્રમ ચલાવામાં આવતો હતો. હવે ભાજપ આપના દ્વારા કાર્યક્રમ ચલવામા આવે છે. અમારુ અભિયાન કેટલાય દિવસથી ચાલે છે.જેમા તમામ પદાધિકાીરઓ ક્ષેત્રોમાં જઇને જનતાની સમસ્યા સાંભળીને તેને હલ કરવાનો પ્રયાસ કરશે.

વાર્ડ નંબર 6 ના કોર્પોરેટર સંધ્યા યાદવે જણાવ્યુ હતુ કે, ભાજપ આપને દવારા અભિયાન વોર્ડ નંબર 6 થી શરુ કરવામાં આવ્યુ છે .અંહીના પદાધિકારઓ તમામ કારયકર્તાઓ જનતા સુધી પહોચી રહ્યા છે. જોવામાં આવે તો મિશન 2023 અનુસાર ભાજપ નેતાઓએ મૈદાન સંભાળી લીધુ છે. જ્યાં પદાધિકારીઓ લગાતાર જનતા વચ્ચે પહોચીને સરકારની કામ ગણાવી રહ્યા છે. વર્ 2023 ની અંતમાં મધ્યપ્રદેશની ચૂંટણી યોજાનાર છે. જ્યાં તેને લઇેન તૈયારી શરૂ કરી દેવામા આવી છે.

English summary
Campaign launched by BJP AAPNA in Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X