For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઈ કોર્ટે 2016 બળાત્કાર-હત્યા કેસના દોષિતને ફાંસીની સજા ફટકારી

ઝારખંડની રાજધાની રાંચીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બૂટી બસ્તીમાં બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યા બાદ રાહુલ રાજને હત્યાના કેસમાં સીબીઆઈ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડની રાજધાની રાંચીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બૂટી બસ્તીમાં બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યા બાદ રાહુલ રાજને હત્યાના કેસમાં સીબીઆઈ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. વિશેષ સીબીઆઈ જજ અનિલકુમાર મિશ્રાની અદાલતે સજા ફટકારી છે. અગાઉ સીબીઆઈએ આરોપી રાહુલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ સુનાવણીમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી રાહુલ રાજ ઉર્ફે આર્યન વિરુદ્ધ સીબીઆઈ કોર્ટે 30 ઓક્ટોમ્બર 2019 ના રોજ આ ગુનો નક્કી કર્યો હતો.

CBI

આ પણ વાંચો: ભૂકંપ સમયે કેવી રીતે રહેવુ સુરક્ષિત, જાણો બચવાના મહત્વના ઉપાય

English summary
CBI court awarded death sentence to convict of 2016 rape-murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X