CBSE Exam Date 2020: 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ જાહેર, જુઓ આખું શેડ્યૂઅલ

CBSE Exam Date 2020: 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ જાહેર, જુઓ આખું શેડ્યૂઅલ

નવી દિલ્હીઃ CBSE Class 10th and 12th Board Exam Date Sheet જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દેવામાં આવી છે. CBSEની 12માની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી ચાલશે. જ્યારે 10માના બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ચાલશે.

CBSE Exam

જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું આખું શેડ્યૂઅલ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા શરૂ થવાથી લગભગ 9 અઠવાડિયા પહેલા જ તારીખો જાહેર ઈ ગઈ છે. આખી ડિટેલ્સ તમે CBSEની ઑફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર જઈને ચેક કરી શકો છો. બોર્ડ પરીક્ષા સવારે 10.30 વાગ્યેથી બપોરના 1.30 વાગ્યા સુધી ચાલશે.

બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તર પુસ્તિકાઓ પર પોતાના વિવરણ લખવાના હોય છે. સવારે 10.15 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મળી જશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે કેટલીક ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આી છે. જે માનવી જરૂરી છે. તમે બોર્ડ પરીક્ષાથી સંબંધિત તમામ જાણકારી સીબીએસઈની વેબસાઈટ પર જોઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X