For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CCTV વીડિયો: બેરહમ વહુએ સાસુ ને માર્યો ઢોર માર

By Desk
|
Google Oneindia Gujarati News

UP ના બિજનોરમાં એક આવી વહુની તસ્વીર સામે આવી છે જેને માનવતા અને સંબંધને તાર તાર કરી નાખ્યા. એક વેપારી સંગીત જૈન જે પોતાના ઘરના સાસુ અને વહુની લડાઈથી ખુબ જ પરેશાન હતો તેને ચોરીથી પોતાના ઘર માં કેમેરો લગાવી દીધો જેનાથી હકીકત બહાર આવી શકે.

પરંતુ CCTV કેમેરામાં જે બહાર આવ્યું તે ખુબ જ ખોફનાક હતું. આ ફૂટેજમાં વહુનું ખોફનાક રૂપ જોવા મળ્યું જેમાં વહુ એ સાસુ ને ઢોર માર માર્યો હતો.

Uttar Pradesh.

બેરહમ વહુએ સાસુ ને માર્યો ઢોર માર

વીડિયોમાં સાફ સાફ જોવા મળે છે કે કઈ રીતે એક વહ એ પોતાની 70 વર્ષની સાસુ રાજરાણી જૈન ને ઢોર માર માર્યો અને દુપતાથી ગળું દબાવ ને મારી નાખવાની કોસિસ પણ કરી હતી.

કેહવામાં આવે છે કે આવું પહેલી વાર નથી થયું જેમાં વહુએ તેની સાસુ સાથે આવું કઠોર વર્તન કર્યું હોઈ. હમણાં તો પોલીસે આ વહુને ગિરફ્તાર કરી છે અને આ વીડિયો ખુબ જ તેજી થી વાયરલ પણ થઇ રહ્યો છે

English summary
A shocking video has gone viral, where a daughter-in-law mercilessly beats her mother-in-law. Sangeeta Jain brutally beats her mother-in-law Rajrani Jain. This incident took place in Bijnor, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X