Chhattisgarh Election : છત્તીસગઢમાં 3 વાગ્યા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન

નક્સલ પ્રભાવી રાજ્ય છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રચારમાં નક્સલી હુમલા બાદ પણ અહીં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નક્સલી હુમલા અને બીજેપી નેતાની હત્યા પણ થઈ છે. અહીં મતદારો ડરથી બહાર આવીને લોકશાહીના હિતમાં પોતાનો કિંમતી મત આપવા પહોંચી રહ્યા છે.

Chhattisgarh Election 01

ત્રણ વાગ્યા સુધીના આંકડા અનુસાર, 60 ટકાથી વધારે મતદાન નોંધાયુ છે. અહીં ઘણા મતદાન મથકો પર મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, છત્તીસગઢમાં પણ માહોલ કોંગ્રેસના પક્ષમાં જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસનો મુકાબલો બીજેપી સામે છે. જો કે આ ઓપિનિયન પોલમાં કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X