UP Local Election: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અપીલ, પહેલા મતદાન, પછી જલપાન

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન આજે થઇ રહ્યા છે. બીજા તબક્કાના મતદાન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને મોટી સખ્યમાં પોતાના મતદાનનો ઉપયોગ કરવા કહ્યુ હતુ.

YOGI ADITYANATH

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, ઉત્તર પર્દેશમાં સ્થાનિક સ્વરાજ્ય 2023 ની આજના અંતિમ તબક્કામાં તમામ સમ્માનિત મતદાતાઓને અપીલ છે કે, ટ્રીપલ એન્જીનની સરકાર બનાવવા માટે લોકતંત્રના આ ઉત્સવમાં સહયોગી બનજો મતદાન જરૂર કરજો.

મુખ્યમત્રી યોગી આદિત્યાનાથે લોકોને કહ્યુ કે, તમારો અમબલ્ય મતદાન તમારા સ્થાનિક વોર્ડને વધારે મજબુત બનાવો. ધ્યાન રાખજો પહેલા મતદાન પછી જલપાન

આજે સ્થાનિક સ્વરાજ્યની બીજા તબકકામાં 38 જિલ્લામાં વોટિગ થઇ રહ્યુ છએ. આ જિલ્લા મેરઠ, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, ગાજિયાબાદ, બાગપત, બલંદશહેર, બરેલી, બતાયુ, શાહજહાપુર, પીલીભીત, અલીગઢ, હાથરસ, કાસગંજ, એટા, કાનપુર નગર, કાનપુર ગ્રામ્ય, અમેઠી તેમજ અન્યુ મતદાન આજ સવારે 7 વાગ્યાથી શરુ થઇ ગયા છે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X