For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ થશે

ભારતની સૌથી પવિત્ર મનાતી ગંગા નદીની સફાઈ માટે તૈયારી કરવામાં આવી રહી છે. જોવા જઇયે તો ગંગા સફાઈની વાત કોઈ નવી નથી.

|
Google Oneindia Gujarati News

ભારતની સૌથી પવિત્ર મનાતી ગંગા નદીની સફાઈ માટે તૈયારી કરવામાં આવી રહી છે. જોવા જઇયે તો ગંગા સફાઈની વાત કોઈ નવી નથી. તેની તૈયારી છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહી છે. ખરેખર આ વખતે ગંગાને સ્વચ્છ અને સારી બનાવવા માટે કેટલીક વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા

આપને જણાવી દઈએ કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા માટે સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એક ઉપરી અધિકારી ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. સ્પેસ ટેક્નોલોજી ઘ્વારા નદીઓનો વધારે સારો ડેટા મળી શકશે. તેના ઘ્વારા પ્રોજેક્ટની યોજના બનાવવા અને કંટ્રોલિંગ કરવામાં પણ વધારે સારી મદદ મળશે. પીટીઆઈ ખબર અનુસાર નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ડાયરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિપાર્મેન્ટ ઓફ સ્પેસની મદદ સાથે સર્વે જનરલ ઓફ ઇન્ડિયાના ડેટા પણ ઉપયોગ કરવામાં આવશે.

સ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ

સ્પેસ ટેક્નોલોજી મદદથી ગંગાની સફાઈ

પીટીઆઈ ખબર અનુસાર નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ડાયરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ગંગાની સફાઈ કરવા માટે સ્પેસની મદદ સાથે સર્વે જનરલ ઓફ ઇન્ડિયાના ડેટા પણ ઉપયોગ કરવામાં આવશે. પરંતુ રાજીવ રંજન મિશ્રા ઘ્વારા વધારે જાણકારી નથી આપવામાં આવી.

નદીઓની પરિયોજનાને સારી રીતે મોનિટર કરવામાં મદદ

નદીઓની પરિયોજનાને સારી રીતે મોનિટર કરવામાં મદદ

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ડાયરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના ડેટાથી નદીઓની પરિયોજનાને સારી રીતે મોનિટર કરવામાં મદદ મળશે. આપને જણાવી દઈએ કે તેમને આ જાણકારી G-Governance of Namami Gange programme through Geospatial Technology નામના ઇવેન્ટમાં આપી હતી.

English summary
Cleaning Ganga River with the help space technology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X