OMG: સની લિયોની અને મિસિસ ફણનવીસ જશે અહીંયા!
બોલીવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોની અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશની પત્ની બન્ને સાથે એક જગ્યાએ જવાના છે. આ સ્થળનું નામ છે ન્યૂયોર્ક ફેશન વીક. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફણનવીસની પત્ની અમૃતા અમેરિકાના ન્યૂયોર્ક ફેશન વીકમાં શો સ્ટોપર બનવાની છે. પુણે સ્થિત એક ફેશન ડિઝાઇનર ઇસ્ટીટ્યૂટ ન્યૂયોર્ક ફેશન વીકમાં ભાગ લઇ રહ્યું છે. અને જે માટે શો સ્ટોપર બની છોકરીઓને શિક્ષિત કરવા અને હેન્ડલૂમને પ્રમોટ કરવાનું કામ કરશે.
નોંધનીય છે કે આ ફેશન શોનું આયોજન 8 સપ્ટેમ્બરના રોજ મેનહેટ્ટનમાં થશે. જેમાં ચાસા ઇન્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી પૂણે પણ પોતાની ફેશન અને કપડાં રજૂ કરશે. અમૃતા ફણનવીસ આ ફેશન શોની કેટવોક માટે ઇન્ડો વેસ્ટર્ન લૂક વાળા હેન્ડલૂમથી બનેલા કપડાં પહેરશે.

સની લિયોની
તો બીજી તરફ બોલીવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોની પણ જાણીતી ભારતીય ડિઝાઇનર અર્ચના કોચર સાથે ન્યૂયોર્ક ફેશન વીકમાં ભાગ લઇને કરશે કેટવોક. આ અંગે સની લિયોનીએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપી હતી.
આમ સની લિયોની અને મિસિસ ફણનવીસ બન્ને અલગ અલગ ભારતનું પ્રતિનિધિત્વ ફેશન જગતના જાણીતા ફેશન શો ન્યૂયોર્ક ફેશન વીકમાં આ વખતે કરશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
