CM Eknath shinde ના ગંભીર આરોપ, ફડણવીસને જેલ મકલવા માંગતી હતી MVA સરકાર, જાણો મામલા વિશે

મહારાષ્ટ્રના સીએમ આવાસ પર વધારે પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઉચા બિલના આરોપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુછ્યુ કે, શુ સીએમ આવાસ પર આવનાર લોકોને ચા પણ ના ઓફર કરવામાં આવે.

CM Eknath Shinde: મહારાષ્ટ્રમાં સત્તારૂઢ રહેલી રાજનીતિક પાર્ટી રાકાપાના નેતા અજીબત પવારે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આવાસના ખાવા પીવાનો એક મહિનામાં બે કરોડ 68 લાખ રૂપિયા છે. રાજ્યના દૂર અંતરિયાળ વિસ્તારમાં લોકો સમસ્યા લઇને આવે છે અને તેમને ચા અને પાણી પીવડામાં આવે છે.

EKNATH SHINDE

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યુ કે, તેમણે કહ્યુ કે, પાછલી સરકારની કર્તુત દેવેન્દ્ર ફડણવીશ અને ગિીશ મહાજનને જેલમાં નાખવાની હતી. તે ત્યારે સીએમ અે ગૃહ મંત્રી હતા. પરંતુ આ સાજિસનો સાક્ષી છુ. જને પુરો ના થવા દેવામાં આવ્યુ. સરકાર પહેલા જ બદલો લઇ ચૂકી હતી. આરોપમાં ખાસ વાત એ છે કે તેમણે કોઇનું નામ નથી લીધુ. પરંતુ સ્પષ્ટ છે કે, ઉદ્ધવ ગૃપમાં શિવસેના સાથે અલગ થયા બાદ તેનો સૌથી તીક્ષણ વાર હતો.

સીએમ આવાસમા બેલગામ ખર્ચના એરોપો પર મુખ્યમંત્રી એક નાથ શિંદેએ પુછ્યુ કે, શુ તેમને ખબર છે કે હજારોની સખ્યામાં અંતરીયાળ વિસ્ારમાથી લોકો રોજ મુખ્યમંત્રી મેળવા આવે છેતેમને ચા નાસ્તો પાણી ના આપવુ જોઇએ? તેમણે કહ્યુ કે, તેમને ચા આપવામાં આવે છે. બિરયાની નહી. આ આપણી સંસ્કૃતિ છે. કોઇ આવે તો તેમને ચા નાસ્તો પાણી આપવામાં આવે છે.

પવારે રવિવારે મહાષ્ટ્રના મુખ્યમત્રી એકનાથ શિદે પર હૂમલો કરતા ચાર મહિનામાં મુખ્યમંત્રીના બંગલા પર ખાવા પીવાું બીલ 2 કરોડ 68 લાખ થઇ ગયુ ે.

જણાવી દઇએ કે, મહાષ્ટ્ર રાજ્ય વિધાનસભા બજટ સત્ર પહેલા મહારાષ્ટ્ર અઘાડી એ રવિવારે મુંબઇમાં એક ટોચ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં અજીત પવાર, આદિત્યા ઠઆકરે છગન બુજબબલ, અંબાદાસ દાનવે, જિતેન્દ્ર અવધ, અનિલ પરબ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો .

સોમવારે શરુ થઇ રહેલી વિધાનસભાના બજેટ સત્ર પહેલા ગઠબંધનની રણનીતિ પર ચર્ચા માટે બેઠક થઇ હતી. સરકારી વિભાગમાં ઘણી ફાઇલો બેકાર પડી છે. સરકાર આમ આદમી તરફ કોઇ ધ્યાન નથી આપી રહી. અજીત પવારે બિહારની જેમ મહારાષ્ટ્રમાં જાતી આધારીત જનગણનાની માંગ કરી છે. વિપક્ષનેતાએ કહ્યુ કે, બિહાર સરકાર આવુ કરી શકે તો મહારાષ્ટ્ર સરકાર કેમ નહી?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X