UP NiKay Election 2023: સીએમ યોગી આદિત્યાનાથે ગોરખપુરમાં મતદાન કર્યુ
UP NiKay Election 2023: ઉત્તર પ્રદેશમાં આજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની શરુઆત થિ હતી. પહેલા તબક્કાની મતદાનની શુરઆત સવારે 7 વાગ્યે થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્યમંત્રીએ સવારે જ વોટિગ કરવા માટે પહોચી ગયા હતા.

મુખ્યમત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના વોર્ડની નંબર 797 પર પોતાની મતદાન કર્યુ હતુ. મતદાન કર્ય બાદ મુખ્યમંત્રીએ મીડિયાનું અભિવાદન કર્યો હતો. જણાવી દઇએ કે, આજ પહેલા તબક્કામાં 37 જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે.
યૂપી સ્થાનિક કોર્પોરેશનની ચૂટણીને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકોને અપીલ કરી હતી કે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે આ તમારો અધિકાર પણ છે અને કર્તવ્ય પણ.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, ઉત્તર પ્રદેશના નગરનિગમના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજ 37 જનપદમાં સવારે 7 વાગ્યાથી ચૂંટણી શરુ થઇ હતી.
નગરનિગમની ચૂંટણીમાં 2023 શહેરી વિસ્તારોના વિકાસ અને તેની પાયાની જરૂરિયાત સાથે પ્રદેશના અંગે દેશ અને દુનિયામાં ધારણાને બદલવા માટે મહત્વપૂર્ણ અવસર છે.
સકારાત્મક વિચારની ડબલ એન્જીન સરકારનો સહોયગ કરનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતદાન કરો
યાદ રાખઓ મતદાન તમારો અધિકાર પણ છે અને કર્તવ્ય પણ












Click it and Unblock the Notifications
