કોગ્રેસે 4 ચૂટણી રાજ્યો માટે બનાવી સ્ક્રિનિગ કમિટી, રાજ્સ્થાનની સમિતિના અધ્યક્ષ બન્યા ગૌરવ ગોગોઇ

કોગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી વાળા બીજા ચાર રાજ્યો માટે ક્સ્રીનિગ સમિતિની નિયુક્તિ કરી છે. કોગ્રેસે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગાણા માટે સ્ક્રીનિગ સમિતિઓની નિયુક્તિ કરી છે.

CONGRESS

ગૌરવ ગોગોઇના રાજસ્થાનની સમિતિના અધ્યક્ષ, જિતેન્દ્ર સિહને મધ્યપ્રદેશની સમિતિના અધ્યક્ષ, અજય માકનને છતીસ ગઢની સમિતિના અધ્યક્ષ અને મુરલીધરનને તેલંગાણાની સમિતિના અધ્યક્ષ બનવામાં આવ્યા છે.

બીજી તરફ કોગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 204 ની તૈયારી શરુ કરી દીધી છે. આ વચ્ચે કોગ્રેસે 36 થી વધારે વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાધીથી સાથે મુલાકાત કરી હતી. કોગ્રેસ સાસંદ રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, આજે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાધી સાથે કર્ણાટક કોગ્રેસના 36 કરતા વધારે વરિષ્ઠ નેાઓની બેઠક થઇ હતી. તેમણે કહ્યુ કે, કર્ણાટકમાં જેવી રીતે કોગ્રેસને જોરદાર જીત મળી છે. તેના માટે બંને નેતાઓ તેમને શુભકામના આપી હતી. આગામી લોકસભાની ચૂંટણી માટે વિસ્તૃત ચર્ચા થઇ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો .

રણદીપ સરજેવાલાએ કહ્યુ કે, એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવયો છે. પાર્ટી સંગઠનના એક વરિષ્ઠ નેતા અને એક મંત્રી એક સંસદીય સીટના પ્રભારી હશે. લોકસભા ચૂંટમઈ એક એલગ 6-7 મહિના માટે જવાબદારી હશે. પાર્ટી સંગઠનની તૈયારીઓ માટે 15-20 ઓગસ્ટ વચ્ચે અંદાજે 1.30 કરોડ મહિલાઓને સીધા તેમના બેન્ક ખાતામાં 2000 રુપિયા પ્રતિ મહિને મળવા લાગશે.

કર્ણાટક કોગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સલીમ અહમદે કહ્યુ કે, ચૂટણી દરમિયાન અમે કિધુ હતુ કે, રાજ્યમાં શાંતિ હોવી જોઇએ અને કાયદો અને વ્યવસ્થા હોવી જોઇએ. લોકોએ અમારા માટે વોટ આપ્યો છે. ભાજપાના 4 વર્ષના શાસનમાં તમામ સમુદાયોને બહુ બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અમે કિધુ હતુ કે, જિવો અને જિવા દો અને ભ્રષ્ટચારને દુર કરવો જોઇએ. લોકોએ રેકોર્ડ સંખ્યામાં સીટ આપી છે. અને દેશને એક સંદેશ આપ્યો છે તેને આગળ વધારીશુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X