Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi Disqualified : કાળા કપડા પહેરી સંસદ પહોચ્યા કોંગ્રેસ સાંસદ, ઘણી પાર્ટીએ આપ્યું સમર્થન

Rahul Gandhi Disqualified : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ થયા બાદ વિપક્ષી દળો દ્વારા હોબોળો કરવામાં આવી રહ્યો છે. જેની અસર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પર પણ પડી રહી છે.

આ નિર્ણયના વિરોધમાં સોમવારના રોજ કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને સંસદભવન પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડકે, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે.

Rahul Gandhi Disqualified

બીજી તરફ કોંગ્રેસે વિરોધ પક્ષોની બેઠક બોલાવી હતી. જેમાં DMK, SP, JDU, BRS, CPM, RJD, NCP, CPI, IUML, MDMK, KC, TMC, RSP, AAP, J&K NC, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના સાંસદોએ ભાગ લીધો હતો.

ઘણા વિરોધ પક્ષોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, અને તેમના સાંસદો કાળા કપડા પહેરીને સંસદભવન પહોંચ્યા છે.

કાર્યવાહી સ્થગિત કરવી પડી

બીજી તરફ સોમવારના રોજ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે અદાણી અને રાહુલ ગાંધીની સદસ્યતા ખતમ કરવાનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X