'અમે અમારા નિવેદન પર કાયમ. 15 જુને કરી ચૂક્યા છીએ સ્ટેન્ડ ક્લિયર, યુનિફોર્મ સિવિલ કોડ પર બોલ્યા જયરામ રમેશ
કોગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સમાન નાગરીક સંહિતા પર કહ્યુ કે, અમે જુના નિવેદનો પર કાયમ છેીએ. કોગ્રેસ પાર્ટીએ 15 જુન સમાન નાગીરક સંહિતા પર ટીપ્પણી માટે વિધિ આયોગના અનુરોધ પર એક નિવેદન બહાર પાડી દિધુ હતુ. 15 જુનથી 1 જુલાઇ સુધી કઇ નથી થયુ. અમે અમારા નિવેદન પર કાયમ છીએ.

તેમણે કહ્યુ કે, જ્યારે કોઇ મસૌદા કે ચર્ચા થશે, તો અણે નિશ્ચિત રુપથી ભાગ લઇશુ અને જે પણ પ્રસ્તાવ છે. તેની તપાસ કરીશુ. પરંતુ અત્યાર સુધી અમારી પાસે કોઇ પણ વિધિ આયોગનુ સાર્વજનીક નોટિસ છે. જેમા યૂનિફોર્મ સિવિલ કોડ પર વિવિધ સંગઠનો સાર્વજનીક પ્રક્રિયા માગવામાં આવશે.
કોગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ સંસદીય રણનીતિ સમુહની બેઠકની જ્યાં તેમણએ 20 જુલાઇ થી શરુ થનાર સંસદના મોનસૂન સત્ર દરમિયાન ઉઠાવામાં આવનાર વિવિધ મુદ્દા પર ચર્ચા કરી છે.
કોગ્રેસ મણીપુર હિંસા, પહેલવાનોના વિરોધ, મોધવારી, વધતી જતી બેરોજગારી અને વિવિધ રાજ્યપાલોના આચરણની રીતના મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. બૈઠક બાદ પત્રકારોથી વાત કરતા કોગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે, પાર્ટી 15 જુને યૂસીસી પર પોતાનો રુખ સ્પષ્ટ કરી ચૂકી છે. તેમણે જ્યારે કોઇ બીલના મુદ્દા પર ચર્ચા થશે તો અમે ભાગ લઇશુ અને જે પ્રસ્તાવ છે તેની તપાસ કરીશુ.
મણીપુર હિસા પર જયરામ રમેશે કહ્યુ કે, કોગ્રેસ પાર્ટીથી અમે માંગ કરી એ છીએ. કે, મણીપુરના સીએમ જલ્દી મળી જશે. કાલે ઇમ્ફાલમાં જે થયુ તેનાથી ખબર પડે છે. બીજેપી હાઇકમાન્ડ,પીએમ અે ગૃહ મંત્રી સ્થિતિ નિયંત્રણમા નથી છે. ગૃહમંત્રી પણ મણીપુર ગયા હતા. તેમ છતા કોઇ સકારાત્મક અસર જોવા નથી મળી. પ્રધાનમંત્રી 60 દિવસથી ચૂપ છે.












Click it and Unblock the Notifications
