• search

10 લાખ આપી હત્યા કરાવી, સુપારી કિલરની મેરઠથી ધરપકડ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    બવાનામાં મહિલા ટીચરની ગોળી મારીને હત્યા કરવાના આરોપી કોન્ટ્રાકટ કિલરની દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સીમાપુરીથી ધરપકડ કરી છે. આ મામલે હત્યાનું ષડયંત્ર રચવાના આરોપોમાં પોલીસ મહિલા શિક્ષકના પતિ મંજીત અને તેની પ્રેમિકા મોડલ એંજલ ગુપ્તા અને તેના માનેલા પિતા રાજીવ ગુપ્તા સહીત બીજા બે લોકોની પહેલા જ ધરપકડ કરી ચુકી હતી. હત્યાને અંઝામ આપ્યા પછી કિલર શાહઝાદ ફરાર ચાલી રહ્યો હતો. જેની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચો: સુનીતાએ ડાયરીમાં લખ્યું- 'બહુ ગંદી છે એ છોકરી, મારું ઘર બરબાદ કરી નાખ્યું'

    મહિલા શિક્ષકની હત્યાની સોપારી 10 લાખમાં આપી

    મહિલા શિક્ષકની હત્યાની સોપારી 10 લાખમાં આપી

    જાંચ દરમિયાન એસીપી અનિલ ડુરેજા અને ઇન્સ્પેક્ટર શ્યામ સુંદરની ટીમને 6 નવેમ્બરે હત્યારો સીમાપુરી વિસ્તારમાં આવી રહ્યો છે. ત્યારપછી પોલીસે ઘેરાબંધી કરીને મેરઠ નિવાસી શહેઝાદ સૂફી ઉર્ફ કાલુ (22 વર્ષ) ની ધરપકડ કરી. પુછપરછમાં શહેઝાદે પોતાની ગુનો કબૂલ કરી લીધો. તેને જણાવ્યું કે મંજીત, રાજીવ ગુપ્તા અને દીપકે મહિલા શિક્ષકની હત્યાની સુપારી 10 લાખ રૂપિયામાં આપી હતી.

    સુનીતાની હત્યાનો પ્લાન 29 ઓક્ટોબરે બનાવવામાં આવ્યો

    સુનીતાની હત્યાનો પ્લાન 29 ઓક્ટોબરે બનાવવામાં આવ્યો

    પોલીસ પૂછપરછમાં શેહઝાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઓક્ટોબર 2018 દરમિયાન ધર્મેન્દ્ર અને વિશાલે તેને કહ્યું કે તેમની પાસે બવાનાની એક મહિલાની હત્યા કરવાનો કોન્ટ્રાક આવ્યો છે. આ કામ માટે તેમને 10 લાખ રૂપિયા મળશે. 2.50 લાખ રૂપિયા એડવાન્સ આવી ચુક્યા છે. 25 ઓક્ટોબરે રાજીવ ગુપ્તા, દિપક, ધર્મેન્દ્ર, શાહઝાદ અને વિશાલ બવાના પહોંચ્યા પરંતુ તે દરમિયાન સુનિતા તેમના ત્યાં પહોંચતા પહેલા જ સ્કૂલ માટે નીકળી ચુકી હતી. ત્યારપછી સુનીતાની હત્યાનો પ્લાન 29 ઓક્ટોબરે બનાવવામાં આવ્યો.

    આ રીતે બન્યો મર્ડર પ્લાન

    આ રીતે બન્યો મર્ડર પ્લાન

    ધર્મેન્દ્ર, શાહઝાદ અને વિશાલ 28 ઓક્ટોબરે દિલ્હી આવ્યા અને નિઝામુદ્દીન સ્ટેશન પાસે ભાડાના રૂમમાં રોકાયા. 29 ઓક્ટોબરે સવારે તેઓ બવાના વિસ્તારમાં પહોંચી ગયા, જ્યાં રાજીવ ગુપ્તા પોતાની કાર લઈને પહોંચ્યો. દિપક અને ધમેન્દ્ર દરિયાપુર ગામમાં બીજી કારમાં રાહ જોઈ રહ્યા હતા. જયારે સુનિતા ઘરેથી નીકળી ત્યારે મંજીતે બદમાશોને મિસ કોલ કરી દીધો. ત્યારપછી બદમાશોએ વરમી કોમ્પોસ્ટ ફાર્મ દરિયાપુર પાસે સુનીતાની ગોળી મારીને હત્યા કરી દીધી.

    English summary
    contract killers arrested from Meerut for killing school teacher in Delhi’s Bawana

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more