હૈદ્રાબાદ, 18 જાન્યુઆરી: પોલીસે કોર્ટના આદેશ પર ભાજપના સસ્પેંડેડ સાંસદ રામ જેઠમલાણી વિરૂદ્ધ દિલ્હીમાં ભગવાન રામ વિશે આઠ નવેમ્બરે આપેલા વિવાદાસ્પદ નિવેદન સંબંધમાં એક કેસ દાખલ કર્યો છે.
વકિલ મોહંમદ સલીમની યાચિકા પર મેડચલની એક કોર્ટે પોલીસ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. રામ જેઠમલાણીએ રામને એક 'ખરાબ પતિ' કહ્યાં હતા.
Acting on a court order, the police today lodged a case against suspended BJP MP Ram Jethmalani for his controversial remarks on Lord Rama during a function in Delhi on November 8.