Parlament Building: સંસદની નવી બિલ્ડીગની RJDએ તાબુત સાથે કરી સરખામણી
Parlament Building પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વ્રારા આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. બિલ્ડીગના લોકાર્પણને લઇને વિરોધ પક્ષોએ તેનો બહિસ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોનું માનવુ હતુ કે,રાષ્ટ્રપતિ દ્વારા આ સંસદ ભવનું લોકાર્પણ થવુ જોઇએ. તો આ વચ્ચે બીજો અન્ય એક વિોવાદે પણ જન્મ લીધો છે. જેડીયુએ નવા સંસદ ભવનની સરખામણી તાબુત સાથે કરી છે. જેડીયુના ઓફિયસ ટ્વટીર ટ્વીટ કરીને આ સરખામણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય જનતા દળે નવા સંસદની નવી બિલ્ડીગની તુલના તાબુત સાથે કરી છે. પાર્ટીના અધિકારીક ટ્વીટર અકાઉન્ટ પર બે તસવીર શેયર કરવામાં આવી હતી. જેમા એકમાં સંસદના નવા બિલ્ડગીની તસવીર હતી અને બીજામાં તાબુતની તસવરી હતી અને સાથે સવાલ કરવામાં આવ્યો હતો કે શુ છે ?
રાજદના નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યુ કે, જે ઇતિહાસ દફન કરવામા આવી રહ્યો છે. ઇતિહાસને બદલવાની અને ઇતિહાસને બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે તેનો વિરોધ કર્યો છે. ભાજપાએ આ લોકતંત્રના મંદિરને પોતાના કાર્યાલય બનાવી દિધુ છે.












Click it and Unblock the Notifications
