Coronavirus: ભારતમાં રિકવરી રેટ 68%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર પણ ઘટ્યો

Coronavirus: ભારતમાં રિકવરી રેટ 68%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર પણ ઘટ્યો

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, દેશના 20 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે સારી બાબત એ છે કે હવે ભારતમાં રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર વધીને 68 ટકાની નજીક પહોંચી ગયો છે.

coronavirus

ભારત કોવિડ-19 દર્દીઓમાં સતત વધતો સાજા થવાનો દર અને વૈશ્વિક સરેરાશથી ઘણો નીચો રહેલો મૃત્યુદર, આ બે નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા પ્રોત્સાહિત થઈને કોવિડ-19 વ્યવસ્થાપનના માર્ગ પર સતત આગળ વધી રહ્યું છે. જ્યારે અગાઉનો રેકોર્ડ 68% ની ઉંચી સપાટીએ છે, બાદમાં 2.05% ની નવી સપાટીને સ્પર્શ્યો છે, આમ કોવિડ -19 દર્દીઓમાં ઓછો મૃત્યુદર સુનિશ્ચિત કરે છે. આ બે સિદ્ધિઓએ ભારતમાં સાજા થવાનો દર અને સક્રિય કેસ વચ્ચે ઉંચા અને વધતા જતા તફાવત (7.7 લાખથી વધુ) ને વધુ સક્ષમ બનાવ્યો છે.

  • છેલ્લા 24 કલાકમાં 49,769 દર્દીઓ સાજા થતાની સાથે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13,78,105 પર પહોંચી ગઈ છે.
  • ભારતમાં મૃત્યુ દરઘટીને 2.05 ટકાએ પહોંચી ગયો છે.
  • દરરોજ અંદાજે 44000 જેટલા સંક્રમિતો સાજા થઈ રહ્યા છે.

કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા ક્લિનિકલ સારવાર પ્રોટોકોલમાં સામેલ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવાને કારણે અસરકારક રીતે સાજા થવાના દરમાં સુધારણા સુનિશ્ચિત કરી શકાઈ છે. સરેરાશ દૈનિક સાજા થયેલા કેસ (7 દિવસની મૂવિંગ એવરેજ) છેલ્લા 2 અઠવાડિયામાં લગભગ 26000 કેસોથી વધીને 44000 કેસ થયા છે.

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સંકલિત નિયંત્રણ દ્વારા નિરંતર પ્રયત્નો, નિરીક્ષણ હેઠળ અઈસોલેશન અને અસરકારક સારવાર સાથે મળીને કરેલા વ્યાપક પરિક્ષણોએ સક્રિય કેસની ટકાવારીમાં ઘટાડો અને સાજા થયેલા કેસની ટકાવારીમાં વધારો નોંધાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X