મંગળગ્રહ પર ક્યૂરિયોસિટી રોવરને મળી રહસ્યમય વસ્તુ

curiosity rover
લંડન, 10 ફેબ્રુઆરી: મંગળગ્રહ પર મોકલવામાં આવેલા અવકાશ યાન ક્યૂરિયોસિટી રોવરે એક રહસ્યમય ધાતુની શોધ કરી છે. આ ધાતુ મંગળગ્રહ પર આવેલા એક ખડક પરથી મળી આવી છે.

સમાચાર પત્ર ડેઇલી મેલના અનુસાર ક્યુરિયોસિટીએ પોતાના કેમેરાથી ધાતુની તસવીરો લીધી છે. આ ધાતુની સંરચના આંગળી જેવી છે, જે મંગળની સપાટીથી બહાર નીકળેલી છે અને વસ્તુની નીચે એક ખડક પર તેનો પરછાયો પડી રહ્યો છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખડકોની વચ્ચે આ નાની, ચમકદાર વસ્તુ પોતાના પરિવેશની વસ્તુઓના ક્ષય હોવાથી બની હશે. એક રિપોર્ટ અનુસાર આ વસ્તુ 0.5 સેન્ટીમીટર અથવા તેનાથી ઓછાની હોઇ શકે છે.

ક્યુરિયોસિટીએ આ રહસ્યમય વસ્તુની તસવીર ગઇ 30 જાન્યુઆરીમાં લેવામાં આવી અને ત્યારબાદ તેને પાછી નાસાને મોકલવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X