પશ્ચિમ બંગાળમાં યૂનિવર્સિટી સ્ટુડેન્ટના માૌત મામલે તવાશ શરુ, ગર્વનર બોલ્યા, દોષિતોને મળશે કડક સજા
જાદવપુર યૂનિવર્સિટીએ ગુરુવારે પોતાના વિદ્યાર્થી સ્વર્ણદીપ કુંડૂની મૌતની તપાસ માટે સાત સભ્યોની આંતરીક સમિતિની રચના કરવામાં આવી છે. યૂનિવર્સિટી તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદન અનુસાર વિદ્યાર્થીમાં યુજી-1, બંગળાીના વિદ્યાર્થી સ્વર્ણદિપ કુડૂ સાથે થયેલા ઘટનાની તપાસ માટે એક આંતરીક સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ વિજ્ઞાનના ડીન પ્રોફેસર સુબેનોય ચક્રવતી છે.

મામાલા માટે યૂનિવર્સિટી પ્રશાસન તરફથી રચવામાં આવેલ 10 સભ્યોની તપાસ ટીમમાં મામલામાં પોતાની તપાશ શરુ કરી દિધી છે. ગુરુવારે આ તપાશ દળ હોસ્ટેલ પહોચી તપાશ ટીમમાં એક પ્રમુખ વિધિના વિજ્ઞાન સકાયના ડીન સુબેનોય ચક્રવર્તીએ કહ્યુ કે, " અમે વિદ્યાર્થિની હોસ્ટેલની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી સાથે વાત કરહી હતી. અમે કાલે મળીશુ અને ચર્ચા કરીને નિર્ણય લેશુ."
જાદવવુર યુનિવર્સિટીમાં ગુરુવારે પોતાના વિદ્યાર્થી સ્વર્ણદિપ કુંડૂની મૌતની તપાશ માટે સાત સભ્યોની આંતરીક સમિતિની રચના કરી હતી.. યુનિવર્સિટિ તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદન અનુસાર વિદ્યાર્થી યૂજીૃ1 બંગાળના વિદ્યાર્થી સ્વર્ણદિપ કુંડૂ સાથે થયેલ દુખદ ઘટનાની તપાશ માટે આતંરીક સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ પ્રોફેશર સુબનોય ચક્રવર્તિ છે.












Click it and Unblock the Notifications
