Delhi Election Results 2020: 10 સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર
Delhi Election Results 2020: 10 સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવવા લાગ્યા છે. અત્યાર સુધીના રુઝાન મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ફરીથી સૌથી મોટી પાર્ટી બનીનીએ ઉભરી આવી છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચના સત્તાવાર રૂઝાનમાં આમ આદમી પાર્ટી 57 સીટ પર અને ભાજપ 13 સીટ પર આગળ છે. આમાં કેટલીક સીટો એવી પણ છે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આ સીટો પર બંને પાર્ટીઓના ઉમેદવારો વચ્ચે વોટોનું અંતર 1000થી પણ ઓછું છે. કેટલીય સીટો પર વોતોનું અંતર 50 અને 100ની વચ્ચેનું છે. આ સીટ પર દરેક પળના રૂઝાન બદલાઈ રહ્યા છે.

દિલ્હી ચૂંટણીના પરિણામ
આ સીટો પર ક્યારેક આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ નિકળી હ્યા છે તો આગલીજ ક્ષણે ભાજપના ઉમેદવાર લીડ બનાવી રહ્યા છે. આ સીટો પર મુકાબલો બહુ દિલચસ્પ થઈ ગયો છે. જે સીટો પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ગણતરીની સીટોનું જ અંતર છે અને પળેફળ બંને પાર્ટીઓમાં ઉઠક-પટક ચાલી રહી છે, તેમાં વિશ્વાસ નગર વિધાનસભા, સીલમપુર, આદર્શ નગર, દ્વારકા, હરિનગર, કિરાડી, કાલકાજી, નજફગઢ, મુંડકા, ઓખલા, શાલીમાર બાગ સામેલ છે.

ચર્ચિત 10 સીટ
અહેવાલ મળી રહ્યા છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના સંસદીય ક્ષેત્ર ઉત્તરપૂર્વી દિલ્હીમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાનો મુકાબલો છે. દિલ્હીની સૌથી ચર્ચિત સીટોની વાત કરીએ તો દલિ્હી વિધાનસભાની આ 10 સીટ સતત ચર્ચામાં છે. જેમાં વિશ્વાસ નગર, સીલમપુર, શકૂરબસ્તી, હરિનગર, તુગલકાબાદ, લક્ષ્મીનગર, નજફગઢ, મોડલ ટાઉન, છતરપુર અને પટપડગંજ સામેલ છે.

આ સીટો પર કાંટાની ટક્કર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 10 સીટ એવી છે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાનો મુકબાલો છે. જેમાથી 4 સીટ પર ભાજપના ઉમેદવારે લીડ બનાવી છે જ્યારે 10 સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જ્યારે 12 સીટ એવી છે જ્યાં બહુ ઓછા મતોનો તફાવત છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
