MCD Results 2022 Winners List: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વૉર્ડના જીતેલા ઉમેદવારોની આખી યાદી

આવો જાણીએ મહાનગર પાલિકાના તમામ વોર્ડની યાદી સાથે વિજેતા ઉમેદવારોની યાદી. સીટોના ​​પરિણામો જાહેર થતાં જ તમને તેની સંપૂર્ણ વિગતો અહીં મળી જશે.

MCD Results 2022 Winners List: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (દિલ્લી MCD)ની 250 બેઠકોના પરિણામ આવવાનુ શરૂ થઈ ગયુ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ ધીમે ધીમે પરિણામ બહાર આવી રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ એમસીડી ચૂંટણીમાં કુલ 250 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 128 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 106 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 5 સીટો પર આગળ છે. આવો જાણીએ મહાનગર પાલિકાના તમામ વોર્ડની યાદી સાથે વિજેતા ઉમેદવારોની યાદી. સીટોના ​​પરિણામો જાહેર થતાં જ તમને તેની સંપૂર્ણ વિગતો અહીં મળી જશે.

mcd

MCD ચૂંટણી પરિણામો: જુઓ કયો પક્ષ કઈ બેઠક પરથી જીત્યો

વોર્ડ નંબર - વોર્ડનું નામ - પાર્ટી - ઉમેદવાર - પરિણામ

17- ભાલસ્વ-આપ- અજિત યાદવ-જીત્યા

18 - જહાંગીરપુરી - આપ - તિમસી શર્મા- જીત્યા

19 - સરૂપ નગર- આપ- જોગેન્દ્ર રાણા- જીત્યા

20 - સમયપુર બાદલી - ભાજપ - ગાયત્રી યાદવ- વિજેતા

21- રોહિણી એ -આપ - પ્રદીપ મિત્તલ - વિજેતા

22 - રોહિણી બી-આપ - સુમન રાણા - વિજેતા

23-રિથાલા-આપ-નરેન્દ્ર સોલંકી-વિજેતા

24-વિજય વિહાર-આપ-પુષ્પા સોલંકી-વિજેતા

25-બુધ વિહાર-આપ-અમૃત લાલ જૈન-વિજેતા

45-જ્વાલાપુરી-આપ-સંતોષ ચિલવાલ-વિજેતા

46-નાંગલોઈ જાટ-ભાજપ-પૂનમ સૈની-વિજેતા

47-નિહાલ વિહાર-કોંગ્રેસ-મનદીપ સિંહ-વિજેતા

52-રોહિણી એફ-ભાજપ-રિતુ ગોયલ-વિજેતા

54-રોહિણી-ભાજપ-સ્મિતા કૌશિક-વિજેતા

64-કેશવ પુરમ-ભાજપ-યોગેશ વર્મા -વિજેતા

65-અશોક વિહાર - ભાજપ-પૂનમ ભારદ્વાજ-વિજેતા

67-સંગમ પાર્ક - સુશીલ માથુર-જોન્ટી-ભાજપ-વિજેતા

69-કમલા નગર - ભાજપ-રેણુ અગ્રવાલ - વિજેતા

70-શાસ્ત્રી નગર - ભાજપ - મનજી જિંદાલ - જીત્યા

71- કિશન ગંજ- આપ- પૂજા માન સિંહ-જીત્યા

72- સદર બજાર-આપ- ઉષા શર્મા-જીત્યા

73- સિવિલ લાઇન્સ- આપ- વિકાસ ટાંક-જીત્યા

74- ચાંદની ચોક- આપ- પુનરદીપ સિંહ સાહની-જીત્યા

75- જામા મસ્જિદ- આપ- સુલતાના આબાદ- જીત્યા

78- બજાર સીતા રામ- આપ- રાફિયા માહિર-જીત્યા

83- કરોલ બાગ- આપ- ઉર્મિલા ગૌતમ- જીત્યા

84- દેવ નગર- આપ- મહેશ ખીચી- જીત્યા

85- પશ્ચિમ પટેલ નગર- આપ- કવિતા ચૌહાણ-જીત્યા

86-પૂર્વ પટેલ નગર- આપ- ડૉ. શેલી ઓબેરોય-જીત્યા

87- રણજીત નગર- આપ- અંકુશ નારંગ-જીત્યા

88- બલજીત નગર- આપ- ડૉ. રોનાક્ષી શર્મા-જીત્યા

90- મોતી નગર- આપ- અલકા ઢીંગરા-જીત્યા

97-ચૌખંડી નગર- આપ- સુનિલ ચઢ્ઢા-વિજેતા

98-સુભાષ નગર-આપ- મંજુ સેટિયા-વિજેતા

101-તિલક નગર- આપ- અશોક મનુ-વિજેતા

102-ખ્યાલા-આપ- શિલ્પા કૌર-વિજેતા

103-ભાજપ-હરપુર ઓબેરોય - જીત્યા

104-જનક પુરી દક્ષિણ - આપ - ડિમ્પલ આહુજા -

105-મહાવીર એન્ક્લેવ -આપ - પ્રવીણ રાજપૂત - જીત્યા

106-જનક પુરી પશ્ચિમ - ભાજપ ઉર્મિલા ચાવલા - જીત્યા

108-હસ્તસાલ-આપ-રાખી યાદવ-જીત્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X