દિલ્હી: ભજનપુરામાં કોચિંગ સેન્ટરની છત પડી, ઘણા વિદ્યાર્થીઓ ફસાયા હોલાની આશંકા
દિલ્હીના ભજનપુરામાં બિલ્ડિંગની છત ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં એક કોચિંગ સેન્ટર ચાલતું હતું. માળામાંથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
દિલ્હીના ભજનપુરામાં બિલ્ડિંગની છત ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં એક કોચિંગ સેન્ટર ચાલતું હતું. માળામાંથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. એવી આશંકા છે કે અહીં ઓછામાં ઓછા 10 વધુ વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. મકાન ધરાશાયી થયા બાદ અરાજકતાનું વાતાવરણ છે.

બિલ્ડિંગ ધરાશાયી થયાની સૂચના મળતાં સ્થાનિક પોલીસ-પ્રશાસન અને રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના વાહનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જીવના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની સંખ્યા વિશે કંઇ સ્પષ્ટ નથી.
#UPDATE: 12 students have been rescued from the site where an under construction building collapsed in Bhajanpura, today. Rescue operations underway. https://t.co/1jFsk3PYO3 pic.twitter.com/7hBDKN904x
— ANI (@ANI) January 25, 2020
આ પણ વાંચો: નિર્ભયાના દોષી વિનય શર્માના વકીલનો દાવોઃ તેને જેલમાં અપાઈ રહ્યુ છે ધીમુ ઝેર
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
