એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા
દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી તેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી તેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના દિલ્હીના વસંતકુંજ કિસનગર વિસ્તારની છે. આ ઘટનામાં એક વ્યક્તિ ખુબ જ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો છે જયારે ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે. ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી આ બાબતે કોઈ જ જાણકારી નથી મળી કે આ ઘટના પાછળ કયું કારણ છે.

મળતી જાણકારી અનુસાર કિશનગઢ ગામમાં પતિ-પત્ની અને દીકરીની હત્યા કરી દેવામાં આવી છે, જયારે દીકરો ખુબ જ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો છે. પોલીસે જણાવ્યું કે તેમને આ ઘટના અંગે સવારે 5 વાગ્યે જાણકારી મળી. જયારે પાડોશીએ જોયું કે ઘરના દરવાજાથી લોહી વહી રહ્યું છે. પાડોશીએ ઘરના દરવાજેથી લોહી વહેતુ જોઈને દરવાજો ખોલ્યો. પોલીસ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરિવાર અહીં ત્રણ રૂમના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મિથિલેશ પોતાની પત્ની સિયા, દીકરી નેહા અને દીકરા સુરજ સાથે રહેતો હતો.
આ પણ વાંચો: માતાપિતાએ 15 વર્ષની દીકરીની હત્યા કરી, જાણો કારણ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
