ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાધીની મુંબઇમાં અટકાયત, ઘરેથી નિકળતા જ કરવામાં આવી અટકાયત
મહાત્મા ગાધીના પ્રપૌત્ર તુષાર ગાધીની મુબઇ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે તુષાર ગાધી 'ક્વીટ ઇન્ડિયા ડે' ની ઉજવણી કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે શાંતાક્રુઝ પોલીસે તેમની અટકાયત કરી હતી.

તુષાર ગાધીએ પોતાના ટ્વીટર પર લખ્યુ હતુ હુ કે, ઇતિહાસમાં પહેલી વાર આઝાદ ભારતમાં મારુ અટકાયત શાંતા ક્રુઝ પોલીસ સ્ટેશ દ્વારા કરવામાં આવી છે જ્યારે હુ 9 મી ઓગસ્ટે ભારત છોડો દિવસની મનાવા માટે મારા ઘરેથી નીકળ્યો ત્યારે. મને મારા પર દાદા બાપુ અને બા પર ગૌરવ છે. કે, તેમને પણ બ્રિટીશ પોલીસ દ્વારા આ દિવસે અટકાયત કરવામાં આવી હતી.
મહાત્મા ગાધી ઓલ ઇન્ડિયા કોગ્રેસ કમિટીએ ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચ કરી હતી. જે ભારત છોડો આંદોલનના નામે પણ ઓળખાય છે જે 9 ઓગસ્ટના 1942 ના દિવસે ગાંધીજી દ્વાારા મુંબઇ ખાતેથી શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
