દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે ખબર નથી: કેન્દ્ર સરકાર

તેમને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેના વિરૂદ્ધ એક વિશેષ નોટીસ જાહેર કરી છે. રામચંદ્રને જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમનો હજુ કોઇ પત્તો લાગ્યો નથી. આરોપીની જાણ થતાં તેના આત્મસમર્પણની પ્રક્રિયા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
