હરિયાણાનો "વિક્કી ડોનર" પાડો, મહિને 9 લાખની કમાણી
ડોક્ટરો એન્જીનિયરને પણ શરમાવે તેવી કામણી હરિયાણાનો એક પાડો કરે છે. હરિયાણાના કુંગડ ગામમાં રહેતા અર્જૂન (પાડાનું નામ)ની મહિનાની કમાણી 9 લાખ રૂપિયા છે.
આ પાડો ખાલી પૈસાદાર જ નથી પોપ્યુલર પણ છે

આ પાડો ખાલી પૈસાદાર જ નથી પોપ્યુલર પણ છે. કારણ કે અર્જૂન, બીજી વાર બન્યો છે ભારતનો નંબર 1 પાડો. અર્જૂન 2013માં પંજાબના મુક્તસર અને 2014માં કરનારથી હરીફાઇ જીતી ચૂક્યો છે.
જો કે અર્જૂનની આ અધધ્ધ કમાણી રાજ છે તેનું વીર્ય. અર્જૂનનો માલિક દર મહિને તેના વીર્યની બે થી ત્રણ હજાર ડબ્બીઓ વેચે છે પ્રત્યેક ડબ્બી 300 રૂપિયામાં વેચાય છે. એટલે કે દર મહિને આ પાડો લગભગ 8 થી 9 લાખ રૂપિયા ઉપજાવે છે.
હવે તે પણ જાણી લો કે આ પાડો એવું તો શું ખાય છે. અર્જૂનના માલિક પવન તેને દર રોજ સવાર સાંજ પાંચ પાંચ કિલો દૂધ પીવડાવે છે. અને સાથે જ પાંચ-પાંચ કિલો દાણ જેમાં ચણા, બાજરા અને ખળ હોય છે તે પણ આપે છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
