6.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ, મ્યાનમાર એપીસેન્ટ પણ પૂર્વ ભારત હચમચ્યું
હાલ જ પ્રાપ્ત સમાચાર મુજબ મ્યાનમારમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મ્યાનમાર છે પણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં આ ભૂકંપની અસર લોકોને વર્તાઇ છે. અને લોકો ભૂકંપના કારણે પોતાના ઘર છોડી રસ્તા પર આવ્યા હતા. અને તેમણે આ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

પૂર્વ ભારતના બિહારના પટના, રાંચી, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને ત્રિપુરાના અનેક વિસ્તારમાં લોકોને આવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અને લોકો સફાળા ઘરની બહાર ભાગ્યા હતા.












Click it and Unblock the Notifications
