દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ભુંકપના ઝટકા અનુભવાયા

દિલ્હી એનસીઆરમાં બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ઝટકા અનુભવાતા બહાર દોડી આવ્યા હતા. પ્રથમ ઝટકા બાદ સતત બે-ત્રણ આંચકા અનુભવાયા હતા.

earthquack

નવી દિલ્હી : દિલ્હી NCR, રાજસ્થાન હરિયાણા સહિતના રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજધાની દિલ્હી સિવાય રાજસ્થાનના શેખાવાટી, સીકર, ઝુંઝુનુ સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 133 કિમી દક્ષિણપૂર્વમાં હોવાનું સામે આવી રહ્યું છે.

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, દિલ્હી એનસીઆરમાં બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો ઝટકા અનુભવાતા બહાર દોડી આવ્યા હતા. પ્રથમ ઝટકા બાદ સતત બે-ત્રણ આંચકા અનુભવાયા હતા. ઘરના પંખા, ઝુમ્મર, પાણીની બોટલો પણ ધ્રૂજતી જોવા મળી હતી.

આ ભૂકંપના આંચકા 10 સેકન્ડથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ સૌપ્રથમ અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ફૈઝાબાદથી 133 કિમી દૂર અનુભવાયો હતો. ત્યારબાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X