Photo : વારાણસીમાં ભાજપના કાર્યાલય પર EC, પોલીસના દરોડા

Google Oneindia Gujarati News

વારાણસી, 11 મે : રવિવારે 11 મેના રોજ ચૂંટણી પંચ અને ઉત્તર પ્રદેશ પોલીસે વારાણસીના ગુલાબબાગમાં આવેલા ભાજપના કાર્યાલય પર દરોડા પાડીને ચૂંટણી પ્રચારની સામગ્રી જપ્ત કરી હતી. આ સામગ્રી એક બની રહેલી બિલ્ડીંગમાં પાર્ક કરેલી એક કારમાં રાખવામાં આવી હતી.

આવતી કાલે એટલે કે 12 મોના રોજ લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કા અંતર્ગત વારાણસી બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. તેની પૂર્વસંધ્યાએ ઉત્તર પ્રદેશ પોલીસે ચૂંટણી પંચના આદેશોને પગલે ગુલાબબાગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

વારાણસીમાં ભાજપના કાર્યાલય પર પોલીસના દરોડા

રવિવારે 11 મેના રોજ ચૂંટણી પંચ અને ઉત્તર પ્રદેશ પોલીસે વારાણસીના ગુલાબબાગમાં આવેલા ભાજપના કાર્યાલય પર દરોડા પાડીને ચૂંટણી પ્રચારની સામગ્રી જપ્ત કરી હતી. આ સામગ્રી એક બની રહેલી બિલ્ડીંગમાં પાર્ક કરેલી એક કારમાં રાખવામાં આવી હતી.

દરોડો પાડનાર ટૂકડીના સભ્યોએ કાર્યાલયમાંથી ચૂંટણીને લગતી સામગ્રી જપ્ત કરી છે. પોલીસને ભાજપના કાર્યાલયની સામે એક બાંધકામ હેઠળના મકાન નીચે પાર્ક કરવામાં આવેલી એક કારની અંદર ભાજપની ચૂંટણી સામગ્રી મળી આવી હતી.

દરોડાને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ફેલાઈ ગયો છે અને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્ય વહીવટીતંત્ર ભાજપ સાથે પક્ષપાતી વલણ અપનાવે છે, તેવા આરોપો પણ પાર્ટીના કાર્યકરો દ્વારા મૂકવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે ચૂંટણી પંચે સુરક્ષાના કારણોથી નરેન્દ્ર મોદીને ચૂંટણી સભા યોજવાની ના કહી હતી.

English summary
Election Commission and Uttar Pradesh Police on Sunday carried out at search operation at BJP's Gulabbagh office in Varanasi. The police have found campaign material of the BJP in a car which was parked in an under construction building in front of the BJP office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X