For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લૉટ અલૉટમેન્ટ કૌભાંડઃ EDએ પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સહિત 22 લોકો સામે દાખલ કર્યુ આરોપનામુ

ઈડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય 21 સામે આરોપનામુ દાખલ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંચકૂલા ઈન્ડસ્ટ્રીયલ પ્લૉટ અલૉટમેન્ટ કૌભાંડ મામલે આજે(16 ફેબ્રુઆરી) ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રીંગ એક્ટ, 2002(પીએમએલએ) હેઠળ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય 21 સામે આરોપનામુ દાખલ કર્યુ છે. આરોપ છે કે વર્ષ 2013માં તત્કાલીન સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પરિવારજનોને 30.34 કરોડ રૂપિયામાં ખોટી રીતે 14 ઔદ્યોગિત ભૂખંડો ફાળવવામાં આવ્યા હતા.

bhupinder singh hooda

ઈડીએ આરોપનામામાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સિવાય ચાર રિટાયર થઈ ચૂકેલ આઈએએસ અધિકારીઓના નામ પણ શામેલ કર્યા છે. તમને જણાવી દઈએ કે પંચકૂલા ઈન્ડસ્ટ્રીયલ પ્લૉટ અલૉટમેન્ટ કેસની તપાસ ઈડીએ વર્ષ 2015માં હરિયાણા સતર્કતા બ્યૂરો દ્વારા એફઆઈઆરના આધારે શરૂ કરી હતી. આ કેસમાં ઈડીની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આ કેસની એફઆઈઆરને વર્ષ 2016માં કેન્દ્રીય તપાસ પંચ(સીબીઆઈ)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ વખતે સીબીઆઈએ 120-B, 201, 204, 409, 420, 467, 468, 471, 13 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી.

સીધી દૂર્ઘટનાઃ 42 શબ બહાર કઢાયા, PM મોદીએ કર્યુ વળતરનુ એલાનસીધી દૂર્ઘટનાઃ 42 શબ બહાર કઢાયા, PM મોદીએ કર્યુ વળતરનુ એલાન

English summary
ED filed chargesheet against 22 people including former CM Bhupinder Hooda in Plot Allotment Scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X