Maharstra : એકનાથ શિદેએ શરદ પવારની 'ગુગલી' પર 'હિટ વિકેટ' પર કર્યો કટાક્ષ, અજીત પવારને લઇને કહી આ વાત
Maharstra NCP Crisis: અજીત પવારે એનસીપી બગાવત બાદ રવિવારે મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપા ગઠબંધનમાં શામિલ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે ઉપ મુખ્યમત્રીના રુપમાં શપથ લીધા હતા. આ સાથેજ તેમણે આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિક સમીકરણ બદલી દિધા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉપમુખ્મમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નિશાન બનાવતા એનસીપી પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધઅયુ હતુ. તેમણે કહ્યુ કે, શરદ પવારની ગુગલી વાળા નિવેદન હિટ વિકેટ કરાર આપ્યો હતો.
શરદ પવાર પર નિશાન સાધતા એકનાથ શિંદેએ કહ્યુ કે, અમુક લોકો ગુગલીની વાત કરે છે પરંતુ તમામ લોકોએ જોયુ છે કે, કોન ક્લીન બોલ્ડ થયુ છે. આ હિટ વિકેટ છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યુ કે, આ કોઇ નવી સરકાર નથી. પીએમ મોદીના નેતૃત્વમાં શિવસેના અને બીજેપી સરકાર કામ કરી રહી છે.
વિકાસ કાર્ય ચાલી રહ્યા છે અને અજીત પવાર જે વિકાસ કાર્યમાં વિશ્વાસ કરતા હતા. તેમને સમર્થન આપ્યુ છે. સરકારમાં સામેલ થયા છે. હુ તેમનું અને તેમન સાથે આવેલા ધારાસભ્યોનું દિલથી સ્વાગત કરુ છેુ. તેમની પાસે બહુત બધી સંસદ અને ધારાસભ્યો છે. જે નિશ્ચિત રૂપથી મહારાષ્ટ્રના વિકાસમાં મદદ કરશે. યહ ડબલ ઇંજન સરકાર હવે બુલેટ ટ્રેનનથી ગતીએ આગળ વધશે. સરકાર ટુટી ગઇ છે. એક ગુગલી નથી હિટ વિકિટ છે.
આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણીમાં ભાજપાનો મુકાબલો કરવા માટે વિપક્ષી દળો દ્વારા એકજુટતા બનાવાના પ્રયાસો વચ્ચે અજીત પવારનો આ પગલુ વિપક્ષી એકતને પ્રભાવિત કરી દિધી છે.












Click it and Unblock the Notifications
