Election : મણિપુરમાં ઈતિહાસ રચવા જઈ રહી છે ભાજપ, પ્રારંભિક વલણોમાં મજબૂત લાભ

મણિપુરમાં વિધાનસભાના પરિણામો આવવા લાગ્યા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતી વલણોમાં લીડ લીધી છે અને તે 17 સીટમાં પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહી છે.

Election : મણિપુરમાં વિધાનસભાના પરિણામો આવવા લાગ્યા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતી વલણોમાં લીડ લીધી છે અને તે 17 સીટમાં પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહી છે.

bjp

રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં 43 બેઠકોના વલણો જાહેર થયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય NPF 5, નેશનલ પીપલ્સ પાર્ટી 9 અને અન્ય 3 બેઠકો પર આગળ છે.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં જોરદાર વંટોળની આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ શરૂઆતના વલણોમાં જ ભારતીય જનતા પાર્ટી મોટી લીડ કરતી જોવા મળી રહી છે.

અન્ય રાજ્યોમાં પણ જોરદાર ટક્કર

મણિપુર ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ મતગણતરી ચાલી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં જોરદાર લીડ મળતી જોવા મળી રહી છે.

આ સિવાય પંજાબમાં મામલો ખૂબ જ પેચીદો બની ગયો છે અને અહીં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે. ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો છે. ગોવાની વાત કરીએ તો અહીં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X