મતદાનની ટકાવારી વધારવામાં કામ લાગ્યા ચૂંટણી પંચના ફન્ની કિમીયા!

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 મે: ગઇકાલે 30 એપ્રિલના રોજ સાતમાં તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ. જેમાં કૂલ 7 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન થયું. ગઇકાલે મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બેઠકોના સરેરાશ મતદાનની વાત કરીએ તો મધ્યમથી ભારે મતદાન નોંધાયું છે. સૌથી વધારે 81.35 ટકા પશ્ચિમ બંગાળમાં જ્યારે સૌથી ઓછું 25.62 ટકા મતદાન જમ્મુમાં નોંધાયું છે.

આ સિવાના રાજ્યોની વાત કરીએ તો પંજાપમાં 13 બેઠકો માટે 73 ટકા મતદાન થયું છે, ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો માટે 57.10 ટકા મતદાન થયું છે, બિહારમાં 7 બેઠકો માટે 60 ટકા મતદાન નોંધાયું છે. આંધ્ર પ્રદેશમાં 17 બેઠકો માટે 72 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં આ વખતે 26 બેઠકો માટે રેકોર્ડબ્રેક 62.4 ટકા મતદાન થયું છે.

અત્યાર સુધી 29 રાજ્યોની તમામ બેઠકો પર મતદાન થઇ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ તમામ રાજ્યોમાં મતદાનની ટકાવારી ગત મતદાનની ટકાવારી સરખામણીએ 10 ટકાનો વધારો થયો છે. લોકોને ઘરમાંથી બહાર કાઢીને પોલીંગ બૂથ સુધી લઇ જવામાં ચૂંટણી પંચ અને મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. ચૂંટણી પંચે આ વખતે એક અનોખું અભિયાન ચલાવ્યું હતું, જેમાં દરેકજણને વોટિંગ કરવાની અપીલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે રેડીયો પર, ટીવી પર, હોર્ડિંગ્સ, બેનર અને છાપાઓમાં જાહેરાત આપીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી છે.

ચૂંટણી કમિશને આ વખતે કાર્ટૂનની મદદથી પણ અનોખું અભિયાન ચલાવ્યું હતું આવો એક નજર કરીએ ચૂંટણી પંચના આ અનોખા અભિયાન પર...

ચૂંટણી પંચનું અનોખું અભિયાન...

ચૂંટણી કમિશને આ વખતે કાર્ટૂનની મદદથી પણ અનોખું અભિયાન ચલાવ્યું હતું

ચૂંટણી પંચનું અનોખું અભિયાન

ચૂંટણી પંચનું અનોખું અભિયાન..

ચૂંટણી પંચનું અનોખું અભિયાન.

English summary
Lok sabha Election 2014: Election Commission's Cartoon movement successful to increase voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X