ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો કર્યો ઇનકાર
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કરતાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાં નહીં જોડાય. આ માહિતી આપતાં પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પ
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કરતાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાં નહીં જોડાય. આ માહિતી આપતાં પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે. 2024 માં સત્તામાં પાછા ફરવા માટે ઉત્સુક ચૂંટણી રણનીતિકારોની પક્ષમાં જોડાવાની જોરશોરથી ચર્ચા વચ્ચે આ સમાચાર આવ્યા છે.

કોંગ્રેસ નેતા રણદીપ સર્જેવાલાએ ટ્વીટ કરીને લખ્યું
પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચા પછી, કોંગ્રેસ પ્રમુખે એક એમ્પાવર્ડ વર્કિંગ ગ્રૂપ 2024 ની રચના કરી છે અને તેમને નિર્ધારિત જવાબદારી સાથે જૂથના ભાગ રૂપે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેઓએ ના પાડી હતી."












Click it and Unblock the Notifications
