કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઢેર!
જમ્મુ કાશ્મીરમાં આંતકી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એક વખત સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં આંતકી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એક વખત સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકીના મોતના સમાચાર પણ છે. હાલમાં સેના પુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

સેનાને કુલગામ જિલ્લાના કૌસરનાગર ગામાં કેટલાક આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેને લઈને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ દરમિયાન આતંકીઓે ફાયરિંગ શરૂ કર્યુ હતું. ફાયરિંગમાં એક આતંકીને સેનાએ ઢેર કરી દીધો હતો. આ આતંકીના મોત બાદ ફાયરિંગ બંધ થઈ ગયુ છે. હવે સેના સર્ચ કરી રહી છે.
સેનાના જવાનોએ એન્કાઉન્ટર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આશંકા છે કે માર્યા ગયેલા આતંકવાદી સાથે વધુ આતંકીઓ હોઈ શકે છે. સુરક્ષા દળો સાથે મુઠભેડના કારણે તે ભાગ્યા હશે. સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ બાંદીપોરા જિલ્લાના અલોસામાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સેનાનું એક વાહન અલોસા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. જો કે કોઈ નુકસાનના અહેવાલ નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
