શ્રીનગર: એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં ચાલી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ અત્યારસુધીમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે જયારે એક પોલીસકર્મી પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે. જયારે સોમવારની રાત્રે આતંકીઓએ પુલવામાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો ઘાયલ થયા હતા.

encounter

પોલીસે જણાવ્યું કે આતંકીઓએ સોમવારે સુરક્ષાકર્મીઓના કેમ્પ પર ગોળીબારી કરી હતી, જેનો જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. ઘાયલ થયેલા જવાન અમિત કુમાર અને સંતોષ ભારતીને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X