Railaway: ટ્રેનમાથી રૂમાલ કે ચાદર ચોરી હશે તો સજા, જાણો શુ કહે છે કાયદો
Train Towel and Bed sheet: ભારતીય ટ્રેનના એરકડીશનર ડબ્બામાંથી દર વર્ષે 20 લાખથી વધારે ટૉવેલ અને ચાદરની અને અન્ય વસ્તીઓ ગાયબ થઇ જાય છે. ઘણા લોકોને લાગે છે કે, રેલવે એ તેમને ફ્રીમા આપી દિધા છએ. પરંતુ એવુ નથી. રેલવે આ સેવાઓને બસ તમારી યાત્રા સુધી રાખે છે. આ સામાનોને ઘર લઇ જવા માટે મનાઇ હોય છે. દર વર્ષે દર વર્ષે ચોરી કવરામાં આવેલ બેડ શીટ અે રૂમાલની અનુમાનીત કિમત 14 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટસમાં એક અધિકારી અનુસાર, આ મોટા પાયા પર ચોરીના મામલે વિશેષ રૂપથી ટોવેલ મામલે ભારતીય રેલવે નિર્ણય કર્યો છએ કે, વાતાનુકુલિત કોચમાં યાત્રા કરનાર યાત્રીઓને આપવામાં આવનાર ટોવેલને સસ્તા, નાના અને ડિસ્પોજેબલ સાથે બદલવાને લઇને વાતચીત ચાલી રહી છે. જો કે, હજી અધિકારીક રૂપે તેની માહિતી સામે નથી આવી. ભારતીયોએ પહેલા જ બદલાવ લાગુ કરવાનુ શરુ કરી દિધુ છે. એમણે થોડા ભાગમાં ચાદરના કવર બદલવાની શરુઆત કરી દિધી છે. જ્યારે ધોલાઇની આવૃતિ માસિકથી વધારીને પાક્ષિક અને સાપ્તાહીક કરવામાં આવી છએ. જોવાની વાત એ છે કે, લોકો તેના પર કેટલો અણલ કરે છે.












Click it and Unblock the Notifications
