બિહાર: હોટલ રૂમમાંથી EVM, VVPAT મશીન મળવાથી હડકંપ

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન બિહારના મુજફ્ફરપુરમાં આવેલી હોટલમાં ઈવીએમ અને વિવિપેટ મશીનો મળવાને કારણે હડકંપ મચી ગયો છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન બિહારના મુજફ્ફરપુરમાં આવેલી હોટલમાં ઈવીએમ અને વિવિપેટ મશીનો મળવાને કારણે હડકંપ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા પછી ડીએમ આલોક રંજન ઘોષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સેક્ટર ઓફિસરને કેટલીક મશીનો રિઝર્વમાં આપવામાં આવી હતી, જેથી જો કોઈ મશીન ખરાબ થાય તો તેને બદલી દેવામાં આવે. ઈવીએમ મશીનોને બદલ્યા પછી તેમની પાસે બે બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ, બે વિવિપેટ મશીનો કારમાં બચી છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચે પીએમ મોદીને આ બે મામલામાં આપી ક્લીન ચિટ

હોટલમાં ઈવીએમ નહીં રાખવું જોઈએ

હોટલમાં ઈવીએમ નહીં રાખવું જોઈએ

મુજફ્ફરપુરના ડીએમ આલોક રંજન ઘોષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ મશીનો હોટલમાં નહીં રાખવી જોઈએ. આ નિયમોનું ઉલ્લંઘન છે. તેમને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, એટલા માટે તેમની વિરુદ્ધ વિભાગીય જાંચ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે 6 મેં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બિહારમાં 57.76 ટકા મતદાન થયું હતું.

જાણીજોઈને કર્યું તો કાર્યવાહી થશે

જાણીજોઈને કર્યું તો કાર્યવાહી થશે

હોટલમાં ઈવીએમ મળ્યા પછી ડીએમે આ મામલે સફાઈ આપતા કહ્યું કે આ માનવીય ભૂલ છે. આ નિયમોને વિરુદ્ધ છે એટલા માટે અધિકારીઓ સામે જાંચ કરવામાં આવશે. તેમને કહ્યું કે ઈવીએમ મશીનોને ક્યાં રાખવામાં આવે તેનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો આ મામલે જાણીજોઈને આવું કરવામાં આવ્યું છે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

7 રાજ્યોની 51 સીટો પર મતદાન થયું

7 રાજ્યોની 51 સીટો પર મતદાન થયું

આપને જણાવી દઈએ કે 6 મેં દરમિયાન લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થયું. લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પાંચમા તબક્કામાં કુલ 7 રાજ્યોની 51 સીટો પર મતદાન થયું, જેમાં યુપીની સૌથી વધારે 14 સીટો શામિલ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X