પાંચ રાજ્યોના એક્ઝિટ પોલઃ ભાજપ આગળ, કોંગ્રેસને પછડાટ

ગાંધીનગર, 4 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013 માટે આજે મતદાન કરવામાં આવ્યું છે. જેમાં 70 ટકાની આસપાસ મતદાન થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતે સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોણ બાજી મારશે તે 8 ડિસેમ્બરે જ માલુમ પડશે. જો કે, આ બધા પહેલા વિવિધ સમાચાર ચેનલો દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણીને લઇને એક્ઝિટ પોલ પહાર પાડવામાં આવી રહ્યાં છે.

આ એક્ઝિટ પોલ પર નજર ફેરવવામાં આવે તો જાણવા મળે છે કે, મોટાભાગના રાજ્યોમાં ભાજપ, કોંગ્રેસ કરતા આગળ છે, જ્યારે મિઝોરમમાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કેસરિયો લહેરાશે તેવો અણસાર મળી રહ્યો છે. અહીં નીચે વિવિધ ચેનલો દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ અંગે માહિતી આપવામાં આવી છે.

દિલ્હી

દિલ્હી

ટાઇમ્સ નાઉ- સી-વોટર
ભાજપઃ- 29, કોંગ્રેસઃ- 21, આપઃ- 16, અન્યઃ-04
એબીપી-નેલ્સન

ભાજપઃ- 32, કોંગ્રેસઃ- 18, આપઃ- 18
ઇન્ડિયા ટૂડે ઓઆરજી
ભાજપઃ-41, કોંગ્રેસઃ-20, આપઃ- 06
ઇન્ડિયા ટીવી
ભાજપઃ- 31, કોંગ્રેસઃ- 20, આપઃ-15

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

ટૂડેઝ-ચાણક્ય
ભાજપઃ- 161, કોંગ્રેસઃ- 62, અન્યઃ- 07
સી-વોટર
ભાજપઃ- 128, કોંગ્રેસઃ- 92, અન્યઃ- 10
ઇન્ડિયાટૂડે-ઓઆરજી
ભાજપઃ-138, કોંગ્રેસઃ- 80, અન્યઃ- 12
એબીપી-નેલ્સન
ભાજપઃ- 138, કોંગ્રેસઃ-80, અન્યઃ- 12
સીએનએન-આઇબીએન-સીડીએસ
ભાજપઃ-136-146, કોંગ્રેસઃ-67-77, અન્યઃ-13-19

છત્તીસગઢ

છત્તીસગઢ

સી-વોટર
ભાજપઃ-44 , કોંગ્રેસઃ-41, અન્યઃ-05
ઇન્ડિયા ટૂડે- ઓઆરજી
ભાજપઃ- 53, કોંગ્રેસઃ- 33, અન્યઃ- 04
સીએનએન-આઇબીએન-સીડીએસ
ભાજપઃ-45- 55, કોંગ્રેસઃ-32-40, અન્યઃ-00-02
ટૂડેઝ-ચાણક્ય
ભાજપઃ-51 કોંગ્રેસઃ- 39 અન્યઃ-00

રાજસ્થાન

રાજસ્થાન

સી-વોટર
ભાજપઃ- 130, કોંગ્રેસઃ- 48, અન્યઃ- 21
ઇન્ડિયા ટૂડે- ઓઆરજી
ભાજપઃ- 110, કોંગ્રેસઃ- 62, અન્યઃ- 28
ટૂડેઝ-ચાણક્ય
ભાજપઃ-147 કોંગ્રેસઃ-39 અન્યઃ- 14

મિઝોરમ

મિઝોરમ

સી-વોટર
કોંગ્રેસઃ- 19, એમએનએફઃ- 14, અન્યઃ-07

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X